Type Here to Get Search Results !

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ 2 દિવસે પડી શકે છે વરસાદ

ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર સરકાર તરફથી નહિ પણ હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. જે મુજબ ગુજરાતમાં  આ બે દિવસે સામાન્યથી હળવા વરસાદની સંભાવના જુઓ ક્યાં પડશે વરસાદ

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ 2 દિવસે પડી શકે છે વરસાદ

હાલ રાજ્યમાં મોડી સાંજે ઠંડી નો ચમકારો અને તેમજ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં હળવા થી સામાન્ય  વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગામી 5 દિવસની વરસાદની આગાહી


હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે અનુભૂતિ થઇ રહી છે. હવામાન ખાતા દ્વારા વાતાવરણ અંગે અનુમાન કર્યા છે. જેમાં ગુજરાતમાં કમોસમી વરસાદની અંદાજ લગાવી રહ્યો છે. ગુજરાતમાં 24 November થી 28 November સુધી વરસાદનું અનુમાન છે. જ્યારે 25 અને 26 November ભારે વરસાદની થશે એવી આગાહી આશંકા કરવામાં આવી છે. 

રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી 

આ બાબતે હવામાન ખાતાનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું હતું કે,  ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભારે કમોસમી વરસાદનું અનુમાન છે. જ્યારે સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, વલસાડ, નવસારી, તાપી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્ર નગર, રાજકોટ, બોટાદમાં પણ કમોસમી વરસાદની આગાહી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે. 

તમામ જિલ્લા પ્રમાણે આગાહી જુઓ : અહીંયા 

આગામી 5 દિવસની વરસાદની આગાહી : જુઓ 

અંબાલાલ પટેલની આગામી 5 દિવસની વરસાદની આગાહી




25 નવેમ્બર બાદ વધી શકે છે ઠંડીનું પ્રમાણ

પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. Cyclonic circulation અને trough activation થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 November પછી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે.   

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ 2 દિવસે પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલની આગામી 5 દિવસની વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના હવામાનની સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલે આગામી દિવસો માં કમોસમી વરસાદ અને હવામાન માં ઠંડી માં પ્રમાણે લઇ ને આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજય માં ક્યાં વિસ્તારો માં માવઠા ની અને ક્યાં વિસ્તારની વરસાદની આગાહી છે ચાલો જાણીયે 

આ સાથે તેમણે ગુજરાતના અનેક વિસ્તારોમાં 22 November થી December ની શરૂઆતમાં સામાન્યથી હળવા વરસાદનું અનુમાન છે.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



Breaking News Group!