તમારી જન્મ તારીખ માત્ર નાખો અને ચેક કરો તમારી કેટલી ઉંમર થઇ છે. નીચે જાણેવેલ બોક્સ માં માત્ર તમારી જન્મ તારીખ જ નાખવા ની છે જેમાં સૌથી પેહલા તારીખ પછી જન્મ મહિનો અને ત્યાર બાદ અંતમાં તમારે જન્મ વર્ષ નાખવું. ત્યાર બાદ બટન પર ક્લિક કરવું જેથી તમારી ઉંમર નીચે જણાવી દેવામાં આવશે
આજકાલ સામાન્ય બાબતો માં ફોર્મ ભરવામાં, મેડિકલ કે અન્ય જગ્યા પર અથવા biodata કે resume બનાવતી વખતે ઉંમર ની જરુરીઆત પડતી હોઈ છે જેથી ત્યારે ગણતરીમાં ભૂલ પડે છે. જેથી અમે તમારા માટે એક tool બનાવ્યું છે જેમાં તમે માત્ર તમારી જન્મ તારીખ નાખશો એટલે તમારી ઉંમર ના કેટલા વર્ષ થયા માથે કેટલા દિવસ અને મહિના થયા તમામ માહિતી સચોટ આપશે જેથી સરકારી કે મેડિકલ કાગળિયા માં સરળતા થી તમે સાચી માહિતી ભરી શકો
Age Calculator થી કઈ કઈ માહિતી મળશે ?
આ tool Age Calaculator તમને તમારી સાચી ઉંમર એટલે કે તમે કેટલા વર્ષના થયા એની ઉપર કેટલા મહિના થયા અને કેટલા દિવસના થયા એ સચોટ માહિતી આપશે અને પણ ફ્રી અને ફાસ્ટ આપશે
માત્ર જન્મ તારીખ નાખતા તમારી ઉંમર; વર્ષ, મહિના અને દિવસોમાં જાણી શકસો.