Surat news: સુરતમાં RTO ની ટોઇંગ કોન્ટ્રાકરોની ગેરરીતિ સામે આવી છે. અવારનવાર આ કિસ્સાઓ સામે આવતા જ હોઈ છે જેમાં ફરી એક વખત સુરતમાં આવો જ કિસ્સો સામે આવેલ છે. જે મુજબ પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીની ટોઇંગ કોન્ટ્રાકરો ના કર્મચારીએ બાઈક ને ઉપાડી હતી, આ બાબત જ્યારે પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે આ અંગે કોઈ ઉત્તર આપ્યો ન હતો
ગાડી પાર્કિંગ કરવા છતાં પણ સુરક્ષિત નથી ?
ગુજરાતમાં અવાર નવાર ટોઇંગ કોન્ટ્રાકરોના કારણે આમ જનતાને તકલીફ ઉપડાવા નો વારો આવતો હોય છે. ઘણી વાર પોતાનું two wheeler કે Car યોગ્ય જગ્યાએ અને ટ્રાફિક ને નડતર ના હોઈ તેવી જગ્યા પર પાર્ક કરેલું હોઈ તો પણ ઘણી વખત કર્મચારીઓ આ Car કે Bike ને ટોઈંગ કરી જતા હોઈ છે અને આ ઘણા વિડિઓ પણ વાઇરલ થતા હોઈ છે. આજે પણ આ વો જ એક કિસ્સો સુરત માંથી સામે આવ્યો છે. તેવી એક નાગરિક નો વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે ટોઇંગ કોન્ટ્રાકરો ના કર્મચારીની ગેરરીતિ સામે આવી હોઈ એવી લાગી રહ્યું છે.
ટો-કોન્ટ્રાક્ટર ના કર્મચારીની દાદાગીરી
વિડિઓ માં શું દેખાય છે ?
જે વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પાર્કિગ સ્થળ પરથી ટોઇંગ કોન્ટ્રાકરો પાર્ક કરેલી ગાડીને ઉપાડીને લઈ જઈ રહ્યો છે. આ સમયે ગાડી પાર્કિંગ માં હતી ટ્રાફિક માં અડચણ રૂપમાં પણ ના હતી છતાં લઇ જાય છે. અને વિડિઓ વ્યક્તિ આ બાબતે ત્યાં હાજર પોલીસ અધિકારીનું ધ્યાન દોરે છે આ પોલીસ અધિકારી આ બાબત અવગણના કરે છે
લોકોની શું પ્રતિક્રિયા છે ?
આ બાબત માં સ્થાનિકોનો એવો મત છે વર્ષ બદલી ગયો પણ અમુક ભ્રષ્ટ લોકો પોતાની દાનત નથી બદલી.
તમારો આ બાબત પર શું મંતવ્ય છે એ અમને Comment Box માં અવશ્ય જણાવજો.
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો