Gujarat Top Navratri 2024 : 03 ઓક્ટોબર 2024 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન શારદીય નવરાત્રી દરમિયાન માતાજીના દરબારને શણગારવામાં આવશે. દેવીની પૂજા કરવા માટે વર્ષમાં ચાર વખત નવરાત્રિ ઉજવવામાં આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે સીધી નવરાત્રિ હોય છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી 2024 તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો નવરાત્રિ દરમિયાન દેવી શક્તિની પૂજા કરે છે તેમને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતીઓ દર વર્ષે નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે. વળી, કોઈનો મનપસંદ કલાકાર ગરબા ગાવા આવે તો એક અલગ જ મજા આવે છે. તો આ વખતે ગુજરાતના ખ્યાતનામ ગાયકો જાણીએ નવરાત્રિ પર ગુજરાતના પ્રખ્યાત ગાયકો ક્યાં ગરબા ગાવાના છે.
ગીતા રબારી
કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારી આ વખતે મુંબઈના ડોમ્બિવલીમાં ગરબા કરશે.
કિંજલ દવે / Kinjal Dave Navratri Surat Ticket Price
ચાર ચાર બંગરી વાલી ગાડી ગાવા માટે પ્રખ્યાત સિંગર કિંજલ દવે આ નવરાત્રીમાં સુરતમાં ગરબા કરશે.
Per Day Garba Ticket Price : 499/- (Starting Price)
સાગર પટેલ
ઉમિયા માતાજીના ભક્ત અને પાટીદાર ગાયક સાગર પટેલ આ વખતે યુએસએમાં ગરબા કરવાના છે.
ઐશ્વર્યા મજમુદાર / Ashvriya Majumdar Garba Event 2024
ગરબાની ધૂન પર હજારો લોકોને એકઠા કરનાર સિંગર ઐશ્વર્યા મજમુદાર આ વખતે મુંબઈમાં ગરબા કરશે.
કીર્તિદાન ગઢવી / Kirtidan Navatri Season Pass 2024
નવરાત્રી હોય કે અન્ય કોઈ પ્રસંગ, કીર્તિદાન ગઢવી આ નવરાત્રિમાં પૂરા દસ દિવસ અમદાવાદમાં ગરબા કરવાના છે.
ફાલ્ગુની પાઠક / Falguni Pathk Navarti Infomation
ગરબા ક્વીન તરીકે જાણીતી ફાલ્ગુની પાઠક આ નવરાત્રિમાં મુંબઈમાં આયોજિત પાર્ટીમાં ગરબા કલાકાર છે.
જીગ્નેશ બારોટ / Jinesh Barot Garba Event 2024
જાણીતા ગરબા કલાકાર જીગ્નેશ કવિરાજ બારોટ આ નવરાત્રીના તમામ દિવસોમાં અમદાવાદમાં આયોજિત ગરબામાં પરફોર્મ કરશે.
પાર્થિવ ગોહિલ / Parthiv Gohil Garba Event 2024
પાર્થિવ ગોહિલ આ નવરાત્રિમાં મુંબઈમાં ગરબા કરી રહ્યો છે. આ વખતે પાર્થિવ ગોહિલ ગુજરાતની જેમ મુંબઈમાં પણ હલચલ મચાવશે.
ઉસ્માન મીર / Osman Mir nvaratri Garba Ticket Price
Osman Mir આ નવરાત્રિમાં 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન સુવર્ણ નવરાત્રી માટે સુરતમાં ગરબા કરી રહ્યો છે.
Per Day Garba Ticket Price : 899/- 1699/-
અતુલ પુરોહિત / Atul Purihit Garba Event 2024
40 થી 50 હજાર લોકોને એકસાથે આકર્ષિત કરતા ગરબા માટે પ્રખ્યાત અતુલ પુરોહિત દર વખતની જેમ આ વખતે પણ બરોડાના પ્રખ્યાત ગરબા યુનાઈટેડ વે ખાતે ગરબા કરી રહ્યા છે.
આદિત્ય ગઢવી / Aditya Gadhvi Navratri Event 2024
આદિત્ય ગઢવી જે ખૂબ જ સુરીલા ગાયક છે તે આ નવરાત્રિમાં અમદાવાદમાં આખો દિવસ ગરબા પરફોર્મ કરી રહ્યા છે.
ઉમેશ બારોટ / Umesh Navratri Event 2024
ઉમેશ બારોટ આ નવરાત્રીના તમામ દિવસો થાણેમાં ગરબા કરી રહ્યા છે.
વિક્રમ ઠાકોર / Vikram Thakor Navratri Event 2024
આ નવરાત્રિમાં પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોર ક્યાં ગરબા રજુ કરશે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
અરવિંદ વેગડા / Arvind Vegda Navratri Event 2024
પ્રખ્યાત ગરબા કલાકાર અરવિંદ વેગડા નવરાત્રી દરમિયાન અમદાવાદના પાર્ટી પ્લોટમાં ગરબા કરે છે.
વૈશાલી ગોહિલ / Vaishali Gohil Navratri Event 2024
આ નવરાત્રિના તમામ દિવસોમાં વૈશાલી ગોહિલ ક્યાં ગરબા કરવા જશે તેની માહિતી હજુ મળી નથી.
પાર્થ ઓઝા / Parth Ojza Navratri Event 2024
પાર્થ ઓઝા આ નવરાત્રી 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન અમદાવાદના પાર્ટી પ્લોટમાં ગરબા કરી રહ્યો છે.
પ્રીતિ પિંકી / Priti Navratri Event 2024
સિંગર પ્રીતિ પિંકી આ નવરાત્રિમાં 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન મુંબઈમાં ગરબા કરશે.
રાજેશ આહિર / Rajesh Ahir Navratri Event 2024
Ranhcod Rangila ગાયક રાજેશ આહિર આ નવરાત્રિ દરમિયાન 3જીથી 12મી ઓક્ટોબર 2024 દરમિયાન ગરબા કરવાના છે કે કેમ તે અંગેની માહિતી બહાર આવી નથી.
ઈશાની દવે / Ishani Dave Garba Event 2024
આ નવરાત્રિમાં પ્રખ્યાત ગરબા કલાકાર ઈશાની દવે 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા પરફોર્મ કરશે.
શ્યામલ-સૌમિલ-આરતી મુનશી / Navratri Event 2024
આ નવરાત્રિ, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન અમદાવાદના પાર્ટી પ્લોટમાં ગરબા કરશે.
ભૂમિ ત્રિવેદી / Bhumi Trivedi Garba Event 2024
સિંગર ભૂમિ ત્રિવેદી આ નવરાત્રિમાં 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન પશ્ચિમ મુંબઈમાં ગરબા કરશે.
વનિતા પટેલ / Vaneeta Patel Garba Event 2024
પ્રખ્યાત ગાયિકા વનિતા પટેલ આ વખતે 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન મોરબીમાં ગરબા કરશે.
ઈસ્માઈલ દરબાર / Ismail Darbar Garba Event 2024
સુપ્રસિદ્ધ ગાયક ઈસ્માઈલ દરબાર આ નવરાત્રીમાં 3 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન મહારાષ્ટ્રના થાણેમાં ગરબા કરશે.
અલવીરા મીર / Alvira Meer Navratri Event 2024
પ્રખ્યાત ગાયિકા અલવીરા મીર આ નવરાત્રિમાં 3જીથી 12મી ઓક્ટોબર 2024 દરમિયાન ગરબા કરવા જઈ રહી છે તેવી માહિતી હજુ સુધી સામે આવી નથી.
અલ્પા પટેલ / Aplaben Patel Garba Event 2024
ગુજરાતની પ્રખ્યાત ગાયિકા અલ્પા પટેલ આ નવરાત્રી દરમિયાન 03 થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન જામનગરમાં ગરબા કરશે.
Note : અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો