અંબાલાલ પટેલ : આગામી 4 દિવસ હવામાન વિભાગની માવઠાની આગાહી

ગુજરાતમાં આજ સવારથી જ વાતાવરણ માં પલટો આવ્યો છે જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો અને સોંરાષ્ટ્ર ના ગામડાઓનો પણ સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓ માં વરસાદ ના સમાચાર સામે આવ્યા છીએ. ચાલો જાણીએ આગામી 4 દિવસ હવામાન વિભાગ ની આગાહી


ગુજરાતમાં ફરી 4 દિવસ વરસાદની આગાહી


ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લમાં હવામાનમાં અચાનક  પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના વાતારણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતના ઉત્તર ના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થયું છે. વહેલી સવારથી જ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.  

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ

ગીર સોમનાથના દરિયા કિનારા નજીકના ગામડાઓમાં  વરસાદી માહોલ થયો છે.  ઉના, સુત્રાપાડા, વેરાવળ, કોડીનારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે.જો કે, આ માવઠાના પગલે ધરતી પુત્રોમાં ચિંતા પ્રસરી છે. બીજી તરફ હજુ માવઠાની આગાહી થી ખેડૂતો ને પાક ને લઇ જીવ અઘ્ધર ચડી ગયા છે.

આગામી 4 દિવસ હવામાન વિભાગ ની આગાહી


● અમદાવાદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● અમરેલીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● ભાવનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● પોરબંદરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● જૂનાગઢમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● ગાંધીનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● કચ્છમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● પાટણમાં વરસાદની આગાહી :- https://bit.ly/3LzWlqe

● પંચમહાલમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● વડોદરામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ડાંગમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● રાજકોટમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● સાબરકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● મહેસાણામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● સુરતમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● નર્મદામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● દ્વારકામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● દાહોદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● બનાસકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● નવસારીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● જામનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● વલસાડમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ખેડામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● આણંદમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ભરૂચમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe


અંબાલાલ પટેલની આગાહી

આ વચ્ચે હવામાન એક્સપર્ટ અંબાલાલ જીવાભાઈ પટેલની આગાહી એવુ કહે છે કે, ગુજરાતમાં સવારે ટાઢ અને બપોરે તાપની સાથે હવે કમોસમી વરસાદનો પણ અનુભવ થશે. રાજ્યમાં તારીખ 26 નવેમ્બર થી 28 નવેમ્બર ના રોજ કમોસમી વરસાદ થશે,  આવનાર દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો થવાની શક્યતા છે.  ડિસેમ્બર માસમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના મુંબઇના ભાગોમાં કમસોમી વરસાદ થવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી

ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં  વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. જે મુજબ માવઠાની આગાહી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ જિલ્લામાં કમોસમી વરસાદની અનુમાન  છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, જૂનાગઢ, , તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે

ગુજરાતમાં વાતાવરણમાં પલટો

માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના અન્ય કેટલાક સ્થળોએ વરસાદી વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ના શ્વાસ અઘ્ધર થયા છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં કરેલ સ્ટોર અનાજ અને માલ સામાન માવઠાથી નુકશાન ના થાય એ માટે યોગ પગલાં લીધા છે


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ