તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકો નો લોકપ્રિય શો રહ્યો છે આજે અમે તમારે માટે ખુબ દુઃખ દ સમાચાર લઇ ને આવ્યા છે શો નું મુખ્ય પાત્ર દયા ઘણા સમય થી શો થી દૂર છે ત્યારે જેઠાલાલ લઇ ખહુબા જ મોટા સમાચાર આવી રહ્યા છે. ચાલો જાણીયે
આગામી દિવસોમાં જેઠાલાલ શો માં નહિ જોવા મળે ?
લોકપ્રિય કોમેડી શો Tarak Mehta Ka Oolta Chashma દરરોજ કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી આ શો નકારાત્મક કારણોસર ચર્ચામાં છે. હવે જે સમાચાર સામે આવ્યા છે તે શોના Jethalal એટલે કે Dilip Doshi ના જીવન સાથે જોડાયેલા છે.તાજેતરમાં, ગણેશ આગમનના સમયે, દિલીપ જોશી એટલે કે જેઠાલાલે બધાને કહ્યું કે તે આ વખતે ગણેશ ઉત્સવની આગામી ઉજવણીમાં ભાગ લેશે નહીં. તેથી આગામી દિવસોમાં Dilip Doshi માં જોવા નહીં મળે. હવે તેનું કારણ સામે આવ્યું છે.
જેઠાલાલ શો માં કેમ નહિ જોવા મળે?
E Times ના અહેવાલ મુજબ, દિલીપે શોમાંથી થોડા દિવસોનો બ્રેક લીધો છે અને તેનું કારણ એ છે કે તે ધાર્મિક યાત્રા પર જઈ રહ્યો છે. તે પરિવાર સાથે તાન્ઝાનિયા જશે.
જેઠાલાલે એપિસોડ માં શું કહ્યું હતું?
ગણેશ ચતુર્થીના એપિસોડમાં દિલીપ જોશી એટલે જેઠાલાલ બધાને તેમના ટૂંકા બ્રેક વિશે જાણકારી આપી હતી. જ્યારે ગણેશ ચતુર્થીના ગણપતિ બાપ્પાને સ્થાપના કરવામાં આવી, ત્યારે તે પહેલા સૌ પ્રથમ આરતી કરે છે. આ ત્યાર બાદ તે બધાને જણાવે છે કે તે કામ માટે ઈન્દોર જાય છે અને આ કારણ થી ગોકુલધામમાં આયોજિત ગણપતિ ઉત્સવની ઉજવણીને ચૂકી જશે.
તારક મહેતા.. શોમાંથી જેઠાલાલે કેમ લીધો બ્રેક?
મળતી જાણકારી અનુસાર જેઠાલાલ (દિલીપ જોશી) સ્વામિનારાયણ સંપ્રાદય ના માને છે અને અબુધાબીમાં સ્વામિનારાયણ સંપ્રાદય BAPS ના મંદિર નિર્માણ નું આમંત્રણ સ્વીકારીને ત્યાં જવાના હતા તેવી જાણકારી છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં Instagram ડેબ્યૂ કરનાર Dilip Joshi તેના દ્વારા ફેન્સ સાથે ઘણી વાતચીત કરતા હતા પણ. જોકે, દિલીપ જોશી છેલ્લા ઘણા સમયથી Instagram પર એક્ટિવ નથી. છેલ્લે તેમણે અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર ના નિર્માણ અંગે ચર્ચા કરી હતી. તેણે તે આ પ્રોજેક્ટનો Video શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, 'જય સ્વામિનારાયણ. આવા મહત્વના (સ્વામિનારાયણ મંદિર નિર્માણ) અને આનંદના પ્રસંગ માટે હાર્દિક invitation પાઠવવામાં આવ્યું છે.
જેઠાલાલ (દિલીપ જોશી) વિશે તમને જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ સિવાય જેઠાલાલે હમ સબ એક હૈ, કભી યે કભી વો જેવા શો પણ કર્યા છે. આ સિવાય ફ્લિમની વાત કરીએ તો તેણે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, મૈંને પ્યાર કિયા, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને સલમાન ખાનની હમ આપકે હૈ કૌન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો