Type Here to Get Search Results !

TATA ગ્રૂપના આ 12 શેરોએ કર્યો જોરદાર નફો, 6 મહિનામાં 150 ટકા

TATA Group ની કુલ 28 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે, જેમાંથી 12 કંપનીઓના શેર ચાલુ નાણાકીય વર્ષમાં ઝડપથી વધ્યા છે. ચાલો જોઈએ ટાટા ગ્રુપની કમાણી કરાવતી કંપનીઓ કઈ કઈ છે. જેને રોકાણકારો ને ચાંદી ચાંદી કરાવી દીધી

tata group best stock in india


TATA Group Stocks : TATA Group ની શેરબજારમાં લિસ્ટેડ 28 કંપનીઓ છે, જેમાંથી 24 કંપનીઓએ આ નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ રિટર્ન આપ્યું છે. આ Share ઓએ investors માટે સારી કમાણી કરી છે. જો કે Tata Group ના કેટલાક stocks માં પણ ઘટાડો જોવા મળ્યો છે.

અહીં અમે Tata Group 12 stocks વિશે જણાવી રહ્યા છીએ, જેમણે નાણાકીય વર્ષ 2024 અથવા 6 મહિના દરમિયાન 154% રિટર્ન આપ્યું છે. Tata Group ના Artson Engineering Ltd ના શેરની હાલ કિંમત રૂ. 167.80 છે, જેણે એપ્રિલથી અત્યાર સુધીમાં 154% વળતર આપ્યું છે, જ્યારે તેણે 6 મહિનામાં 138%નું રિટર્ન આપ્યું છે. શુક્રવારે તેના Share Price માં લગભગ 2%નો ઘટાડો થયો હતો.

Tata Group સાથે સંકળાયેલી Goa ની automobile company શુક્રવારે 1.40% ના વધારા સાથે Rs. 1,494.95 પ્રતિ શેર પર કારોબાર કરી રહી હતી. તેણે આ financial વર્ષમાં 105% રીટર્ન આપ્યું છે. જ્યારે ta Investment Corporation ના હાલ શેરની Share price Rs. 3,285 છે, જેણે આ financial year માં 97% વળતર આપ્યું છે.

તેવી જ રીતે, Banaras Hotels Ltd ના Share ની Price Rs. 5,850 છે, જે financial year 2024માં 79% વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં Tata Teleservices માં 77% નો ઉછાળો આવ્યો છે અને તે હાલમાં Rs. 99.45 પર કારોબાર થઈ રહ્યો છે. Tayo Rolls ના એક Share ની Price હાલમાં Rs. 91.50 રૂપિયા છે અને આ financial year માં તેમાં 76% નો વધારો થયો છે.

Trent Share Price : આ કંપનીનો Share હાલમાં તેની હાલ બજાર price Rs. 2,070 પર કારોબાર થઈ રહ્યો છે. આ સ્ટૉકનો 52 Week high Rs. 2,131.55 રૂપિયા છે અને 52 Week Low Rs. 1,155 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 6 મહિનામાં Trent Share Price માં 50% નો વધારો થયો છે. આ જ કંપનીના શેરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના investors ને 20,000 ટકાથી વધુનું મજબૂત વળતર આપ્યું છે. 1 જાન્યુઆરી, 1999ના રોજ Trent Share શેરની Price  Rs. 9.87 રૂપિયા હતી 

Tata group companies ઓમાં, Tata Communications ના શેર ચાલુ નાણાકીય વર્ષમાં 52% ઉછાળો આવ્યો છે અને શુક્રવારે તે Share દીઠ Rs. 1,925.20 પર કારોબાર થઈ રહ્યો હતો. નેલ્કો(Nelco) એપ્રિલથી 50% વધ્યો છે અને Rs. 780.20 પર કારોબાર કરી રહ્યો છે. Trent શેર દીઠ Rs. 2,082.65 પર છે અને financial વર્ષ 2024માં તેમાં 50% નો વધારો થયો છે. Tejas Network 48% ના વધારા સાથે Rs. 874.80 પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યું હતું. TRF 47% વધીને Rs. 238.50 પ્રતિ શેર છે. આ નાણાકીય વર્ષમાં Tata Motors 46% વધ્યો છે અને શેર દીઠ Rs. 631 પર પહોંચી ગયો છે.

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!