IPL 2026 Points Table: પ્લેઓફની રેસમાં કઈ ટીમ છે આગળ? જાણો નવું પૉઇન્ટ ટેબલ!

Breaking News: IPL 2026 ની સીઝન હવે તેના સૌથી નિર્ણાયક વળાંક પર આવી પહોંચી છે, જ્યાં દરેક રન અને દરેક વિકેટ પ્લેઓફની ટિકિટ નક્કી કરી રહી છે. મેદાન પર રમાતી મેચો કરતાં પણ વધુ 'સસ્પેન્સ' હવે પૉઇન્ટ ટેબલ (Points Table) પર જોવા મળી રહ્યું છે, જ્યાં એક પણ હાર મુંબઈ ઇન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોના સપનાઓને ક્ષણવારમાં તોડી શકે છે. શું વિરાટ કોહલીની RCB ફરી એકવાર ટાઇટલ જાળવી શકશે, કે પછી પંજાબ કિંગ્સ આ વખતે બાજી મારી જશે? જેમ-જેમ મે 2026 નજીક આવી રહ્યો છે, તેમ-તેમ આંકડાઓનો આ જંગ વધુ ખતરનાક અને રોમાંચક બની રહ્યો છે!

IPL 2026 Points Table: પ્લેઓફની રેસમાં કઈ ટીમ છે આગળ? જાણો નવું પૉઇન્ટ ટેબલ!


IPL 2026 Points Table: લેટેસ્ટ સ્ટેન્ડિંગ

11 મે, ૨૦૨૬ ના રોજ PBKS અને લખનૌ ડીસી વચ્ચેની મેચ બાદ પૉઇન્ટ ટેબલની સ્થિતિ નીચે મુજબ છે:

ક્રમ ટીમ મેચ જીત હાર પૉઇન્ટ્સ NRR (Net Run Rate)
1 Royal Challengers Bengaluru (RCB) (Q) 14 8 5 18 +0.783
2 Gujarat Titans (GT)(Q) 14 9 5 18 +0.695
3 Sunrisers Hyderabad (SRH)(Q) 14 9 4 18 +0.524
4 Rajasthan Royals (RR)(Q) 14 8 6 16 +0.189
5 Punjab Kings (PBKS)(E) 14 7 6 15 +0.309
6 Kolkata Knight Riders (KKR)(E) 13 6 6 13 +0.011
7 Chennai Super Kings (CSK)(E) 14 6 8 12 -0.345
8 Delhi Capitals (DC) (E) 13 6 7 12 -0.871
9 Mumbai Indians (MI) (E) 14 4 10 8 -0.584
10 Lucknow Super Giants (LSG) (E) 14 4 10 8 -0.740

સ્ત્રોત: Google Sports Data.

પ્લેઓફ માટેની ગણતરી: કોને કેટલા જીતની જરૂર?

IPL ટીમ માલિકો કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા? : Read More

IPL 2026 પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે સામાન્ય રીતે 16 પૉઇન્ટ્સ 'સેફ માર્ક' માનવામાં આવે છે

  • RCB : બંને ટીમો 14 પૉઇન્ટ્સ પર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પાસે અત્યારે લીગમાં શ્રેષ્ઠ Net Run Rate સારી છે, જે તેમને મોટી રાહત આપે છે. તેમને પ્લેઓફ માટે Qualify થનારી પ્રથમ ટીમ બની છે.
  • Gujarat Titans (GT): Gill ની આગેવાનીમાં GT પૉઇન્ટ્સ ટેબલમાં 16 પૉઇન્ટ્સ સાથે 2જા ક્રમે છે પણ તેમનો રન રેટ ઓછો હોવાથી તેમને વધુ સાવચેત રહેવું પડશે.
  • Mumbai Indians (MI) અને LSG : ઓફિસલ રીતે ટુર્નામેન્ટ માંથી બહાર ફેંકાય ગયું છે. હવે બીજા ને હરાવી વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકશે

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: IPL 2026 માં પ્લેઓફ માટે કેટલા પૉઇન્ટ્સ જોઈએ?
જવાબ: પ્લેઓફમાં કન્ફર્મ સ્થાન માટે 16 પૉઇન્ટ્સ (8 જીત) હોવા જરૂરી છે.

પ્રશ્ન 2: કઈ ટીમો હાલમાં પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર છે?
જવાબ: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માત્ર 4 પૉઇન્ટ્સ સાથે અત્યારે છેલ્લી પોઝિશન પર છે અને તેમની સફર લગભગ પૂરી થવા આવી છે.

પ્રશ્ન 3: IPL 2026 ની ફાઈનલ ક્યારે છે?
જવાબ: સીઝનની છેલ્લી લીગ મેચ 24 મે ના રોજ રમાશે અને પ્લેઓફ 26 મે, 2026 થી શરૂ થશે.

વધુ અપડેટ્સ માટે અમારી સાઇટ વિઝિટ કરતા રહો. © 2026 IPL News India.

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ