દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) દ્વારા 2025 માટે બિલાસપુર વિભાગમાં એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 523 જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી છે અને રેલવેમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ તમારી માટે શ્રેષ્ઠ તક છે.
📌 મુખ્ય વિગતો – SECR Apprentice Recruitment 2025
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | South East Central Railway (SECR) |
ભરતી પ્રકાર | એપ્રેન્ટિસ (Apprentice) |
જગ્યા સંખ્યા | 523 |
સ્થળ | બિલાસપુર, છત્તીસગઢ |
લાયકાત | ITI પાસ / ગ્રેજ્યુએશન |
ઉંમર મર્યાદા | 18 થી 24 વર્ષ |
પગાર | ₹8000 થી ₹9000 દર મહિને |
અરજી પદ્ધતિ | ઓફલાઇન (Offline) |
અરજી ફી | બધા વર્ગો માટે ફી નહિ |
છેલ્લી તારીખ | 30 મે, 2025 |
પસંદગી પ્રક્રિયા | મેરીટ આધારિત + દસ્તાવેજ ચકાસણી + ઇન્ટરવ્યૂ |
📝 લાયકાત (Eligibility Criteria)
SECR ભરતી 2025 માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે માન્ય સંસ્થા પરથી ITI પાસ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. કેટલીક જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન પણ લાગુ પડે છે. જો તમે ITI electrician, fitter, welder વગેરે ટ્રેડમાં પાઠભણ લીધું હોય તો આ ભરતી માટે યોગ્ય છો.
🧾 પસંદગી પ્રક્રિયા
ભરતી પ્રક્રિયા બહુ સરળ છે અને ઉમેદવારના માર્કશીટ આધારિત મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ બાદ દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ પણ લેવાશે.
📅 મહત્વપૂર્ણ તારીખો
- ✅ અરજી શરૂ થવાની તારીખ: 26 એપ્રિલ, 2025
- ⏳ છેલ્લી તારીખ: 30 મે, 2025
💼 પગારધોરણ
SECR Apprentice તરીકે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 8000 થી રૂ. 9000 સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે ટ્રેડ અને વિભાગ મુજબ અલગ હોઈ શકે છે.
🧾 અરજી કેવી રીતે કરવી? (Offline Process)
- સૌપ્રથમ, નીચે આપેલ લિંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- અરજી ફોર્મમાં તમામ માહિતી ચોકસાઇથી ભરો – નામ, ઉંમર, લાયકાત, ટ્રેડ વિગેરે.
- જરૂરી દસ્તાવેજો જેવી કે ITI માર્કશીટ, જનમતારીખ પ્રમાણપત્ર, ફોટો અને સહી સાથે જોડો.
- ફોર્મ પૂરેપૂરો ભર્યા પછી મોકલવાનો સરનામું જાહેરાતમાં આપવામાં આવેલ છે.
- કોઈ પણ ફી નહીં ભરવી પડે.
📥 Download Offline Form Here
📑 Read Official Notification
🟢 SECR Recruitment 2025 માટે કોણ અરજી કરી શકે?
- જેને ITI પાસ છે (જેમ કે electrician, fitter, welder, etc.)
- જે 18 થી 24 વર્ષ વચ્ચે છે.
- જે રેલવેમાં Apprentice તરીકે તાલીમ લેવા ઇચ્છે છે.
- જે લોકો પાસે યોગ્ય દસ્તાવેજો છે.
👉 આ ભરતીની વધુ માહિતી અને નિયમિત અપડેટ માટે તમારું બ્લોગ બુકમાર્ક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો.