ગુજરાત સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈને, હવે રાજ્યના તમામ જૂના જમીન રેકોર્ડ ઓનલાઈન કરી દીધા છે. હવે કોઈપણ વ્યક્તિ સરળતાથી વર્ષ 1955 થી આજ સુધીના જમીન રેકોર્ડ પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા જોઈ શકે છે. આ સુવિધા મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે, જે લોકો માટે અત્યંત ઉપયોગી છે.
વર્ષ 1955 થી અત્યાર સુધીના લેન્ડ રેકોર્ડ તમે ઘરે બેઠા જોઈ શકો છો. ગુજરાતના દરેક ગામની જમીનના વર્ષો જૂના લેન્ડ રેકોર્ડ ઓનલાઈન જુઓ. રાજ્યની તમામ જમીનોના રેકર્ડ હવે ઓનલાઈન જોઈ શકાશે.
જુના જમીનના રેકોર્ડ કેવી રીતે જોવાના?
જો તમે તમારા જમીન રેકોર્ડ તપાસવા માંગતા હો, તો નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરો:
કયા રેકોર્ડ ઉપલબ્ધ છે?
ગુજરાતના જૂના જમીન રેકોર્ડ મેળવવાના ફાયદા
✔ ઘરે બેઠા માહિતી મેળવો✔ સરકારી ઓફિસ જવાની જરૂર નથી
✔ ઝડપી અને સરળ પ્રક્રિયા
✔ હિસ્ટોરિકલ રેકોર્ડ પણ ઉપલબ્ધ
✔ જમીનના માલિકી હકની પુષ્ટિ માટે ઉપયોગી
👉 તમારી જમીન કોના નામે છે?
👉 વારસદારમાં કોનું નામ છે, 7/12 A ચેક કરો!
👉 તમારા જિલ્લા મુજબ અહીં 👇👇👇
● ગાંધીનગર અહીં ક્લિક કરો
● કચ્છ અહીં ક્લિક કરો
● પાટણ અહીં ક્લિક કરો
● પંચમહાલ અહીં ક્લિક કરો
● વડોદરા અહીં ક્લિક કરો
● ડાંગ અહીં ક્લિક કરો
● રાજકોટ અહીં ક્લિક કરો
● સાબરકાંઠા અહીં ક્લિક કરો
● મહેસાણા અહીં ક્લિક કરો
● સુરત અહીં ક્લિક કરો
● નર્મદા અહીં ક્લિક કરો
● દ્વારકા અહીં ક્લિક કરો
● દાહોદ અહીં ક્લિક કરો
● બનાસકાંઠા અહીં ક્લિક કરો
● નવસારી અહીં ક્લિક કરો
● જામનગર અહીં ક્લિક કરો
● સુરેન્દ્રનગર અહીં ક્લિક કરો
● વલસાડ અહીં ક્લિક કરો
● ખેડા અહીં ક્લિક કરો
● આણંદ અહીં ક્લિક કરો
● ભરૂચ અહીં ક્લિક કરો
જમીનના જૂના રેકોર્ડ ઓનલાઈન જોવા માટે અહીં ક્લિક કરો
હા તમે તમારા જૂના 7/12 જમીન સર્વે નંબરની સ્કેન કરેલી નકલ જોઈ શકો છો.

0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો