Type Here to Get Search Results !

આજના 10 બ્રેકીંગ ન્યૂઝ : આવી રહ્યું છે બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું

 ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય જેવું વાવાઝોડું આવવાની શક્યતા, ગુજરાત માં બાગેશ્વર બાબા ત્રણ દિવસ અહીંયા લાગશે બાબા નો દરબાર

આજના 10 બ્રેકીંગ ન્યૂઝ : આવી રહ્યું છે બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું


આવી રહ્યું છે બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું!


અંબાલાલની ખતરનાક આગાહી : ફરીથી આવી રહ્યું છે બિપરજોય જેટલું ઘાતક વાવાઝોડું, જાણો ક્યા દિવસ શરૂ થશે તબાહી! 
16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. 22થી 24 ઓક્ટોબરે વાવઝોડું આવી શકે છે.
જો કે હાલ આ વાવાઝોડું ક્યાં ફાંટાશે એનું અનુમાન લગાવું મુશ્કેલ છે. પણ જો આ વાવાઝોડું ઓમાન ફંટાશે તો આની અસરથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. 

વર્લ્ડ કપ વચ્ચે આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન Alastair Cook 38 વર્ષની વયે ક્રિકેટના તમામ ફોર્મેટને નિવૃત્તિની જાહેરાત કરી છે. 

જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સપ્ટેમ્બર 2018 માં જ નિવૃત્તિ લઇ લીધી હતી, પરંતુ તે ઈંગ્લેન્ડની સ્થાનિક ડોમેસ્ટિક ક્રિકેટમાં રમત રમી રહ્યો હતો.

3 દિવસ ગુજરાતમાં બાગેશ્વર બાબાનો દરબાર

ગુજરાતના પવિત્ર અંબાજી યાત્રાધામ ખાતે ફરી એકવાર બાબા બાગેશ્વર આવી રહ્યા છે.

આવતી કાળથી નવરાત્રીના શરૂઆત તા 15, 16 અને 17 ઓક્ટોબર આ ત્રણ  દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે અને દરબાર પણ યોજાશે.

ભેંસને બચાવવા જતા બે લોકોના મોત

રાજકોટના ઉપલેટામાં ભેંસ બચાવવા માટે એક જ પરિવારના બે વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.

ઉપલેટાની મોજ નદીમાં 2 લોકો ભેંસને ડૂબતી જોઈ બચાવવા જતા 17 વર્ષીય યુવા કિશોર અને એક 51 વર્ષીય પુરુષનું મોત થયું છે.

રાજકોટમાં 1 વર્ષના બાળકનું ઝેરી દવા પી જતા મોત

1 વર્ષના તહેવારો પૂર્વ ઘરકામ કરતા હતા ત્યારે રમી રહેલા બાળકે જીવડા મારવાની ઝેરી દવાની બોટલ ખોલી ઘુંટડો ભરી જતા મોત નિપજયું હતું.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ

જુનાગઢમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું,  આજે લાંબા અંતરાલ બાદ  ફરી વરસાદનું આગમન થયું હતું.

સોંરાષ્ટ્રમાં અમરેલીમાં આવેલ ધારીના ચલાલા તેમજ ચલાલા ની આજુબાજુના ગામડાના વિસ્તારમાં સારો વરસાદ પડ્યાના સમાચાર છે.

નશામાં ધૂત કારચાલકે વૃદ્ધ દંપતીને ઉડાવ્યું

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની કારે વૃદ્ધ પતિ-પત્નીને અડફેટે લીધાં,  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત

વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર અકસ્માત કારમાંથી દારૂની મહેફિલનો સામાન મળી આવ્યો.

કચ્છમાં એક જ પરિવારના 3 બાળકોના મોત

વડઝરની બુટ ભવાની ફાર્મના હોજમાં ગોઝારી ઘટના બની હતી. જેમાં ડૂબી જવાથી 3 સગાભાઈઓના મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસ ની સધન તપાસ શરુ કરી.

PM મોદીએ લખેલા ગરબાને મળ્યું મ્યુજિક

નવરાત્રી 2023 ના 1 દિવસ પહેલા PM મોદીએ લખેલું ‘Garbo’ ગીત રિલીઝ

સિંગર Dhavani Bhanushali એ PM મોદીએ લખેલા Garbo પર બનાવ્યું ગીત.

India - Sri Lanka વચ્ચે ફેરી સર્વિસ શરૂ

Tamil Nadu ના Nagapattinam અને Sri Lanka ના Kankesanturai વચ્ચે ફેરી સેવાને લીલી ઝંડી આપી શરુ કરી હતી.

Tamil Nadu થી Sri Lanka માટે passenger ફેરી સર્વિસ માટે Fee રૂ. 2800 નક્કી કરીછે. જેમાં રૂ. 2375+ 18% Tax છે.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!