Lalbagh Ka Raja Darshan Visarjan Live 2025

Lalbagh Ka Raja Darshan Live 2025 : વાત કરીયે લાલબાગ કા રાજા ની તો આ મંડળ છેલ્લા 92 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે અને આ એટલા પ્રખ્યાત છે મોટી મોટી સેલિબ્રિટી કે મોટા મોટા ઉદ્યોગપતિ દર વર્ષે એકવાર જરૂર અહીંયા દર્શન કરવા જતા હોઈ છે.

Lalbagh Ka Raja Darshan Visarjan Live 2025


Lalbagh Ka Raja ફર્સ્ટ લૂક 2025: આ રહી 'ગોડ ઓફ વોઝ' લાલબાગ ચા રાજાની ઝલક





ગણેશ ચતુર્થી 2025: જ્યાં સુધી ભક્તોને લાલબાગ ચા રાજાના દર્શન ન મળે ત્યાં સુધી ગણેશ ઉત્સવની મજા શરૂ થતી નથી. ખરેખર, ગણેશ ચતુર્થીના ચાર દિવસ પહેલા જ લોકોને લાલબાગચા રાજાની ઝલક જોવા મળે છે.



એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી લાલબાગના દર્શન કરે છે તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ તેમના દર્શન માટે આવે છે.

Watch now : શ્રીમંત દગડુ શેઠ Live Darshan 2025 

ભક્તો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર, મંગળવારે છે અને તેની સાથે જ દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. 28મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે તેનું સમાપન થશે.

Lalbagh Ka Raja Darshan 2025


Lalbagh Ka Raja Darshan Live 2025

આ વર્ષે લાલ બાગ કા રાજાની પહેલી ઝલક 15 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ જોવા મળશે. સાંજે 7 વાગ્યાથી ભક્તો તેમના લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા દર્શન કરી શકશે. છેલ્લા 90 વર્ષથી લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આ જ જોશ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં દેશની સૌથી લાંબી વિસર્જન યાત્રા લાલ બાગ રાજાની છે.

તમે આ લિંક પર Lalbagh Ka Raja  ના Live દર્શન કરી શકો છો : View

મુંબઈના પરેલ વિસ્તારના લાલબાગમાં સ્થિત છે. દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ માટે દરરોજ લાખો ભક્તો એકઠા થાય છે, જેમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને રાજકારણીઓ પણ ભાગ લે છે. દર વર્ષે લાલબાગના રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબી કતાર લાગે છે. હાલમાં તમે આ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા બાપ્પાના દર્શન કરી શકો છો.

Lal bagh ka raja 2025 images

હેલો મિત્રો તમારા માટે સૌથી પેહલા લાલભાગ ના રાજાના દર્શન કરાવી રહ્યા છીએ તો comment માં Jay Ganesh લખજો 

Lalbagh Ka Raja Darshan Live 2025

હેલો મિત્રો તમારા માટે સૌથી પેહલા લાલભાગ ના રાજાના દર્શન કરાવી રહ્યા છીએ તો comment માં Jay Ganesh લખજો 

Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ