Type Here to Get Search Results !

Apple iPhone 15 લોન્ચ ! જુઓ ફીચર્સ અને કિંમત

 હાલ દરેક લોકો ને માટે iPhone એ એક Status Symbol થઇ ગયો છે દરેક લોકો ને iPhone ની નવી સિરીઝ ની લોન્ચ ની રાહ જુએ છે કારણ કે આ વર્ષે Apple આ product લોન્ચ ઇવેન્ટ રેગ્યુલર સમય કરતા મોડી ચાલે છે. August માં દર વર્ષે આ ઇવેન્ટ યોજાઈ જતી હોઈ છે.  

Apple iPhone 15 ક્યારે થશે લોન્ચ ?


Appleની નવી iPhone સિરીઝમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ થશે.

Apple's iPhone launch ઇવેન્ટ ક્યા ?

અમેરિકન ડિવાઈસ મેકર એપલની આઈફોન 15 સીરીઝ 12 સપ્ટેમ્બરે કંપનીની 'Wonderlust' ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટનું લાઈવ ઓનલાઈન સ્ટ્રીમિંગ થશે. આમાં iPhone 15 સીરીઝની સાથે Apple Watch Series 9 અને Apple Watch Ultra 2 પણ લોન્ચ થઈ શકે છે. જો કે, કંપનીએ તેમાં લોન્ચ થનારી પ્રોડક્ટ્સ વિશે માહિતી આપી નથી.


આ વાંચો : શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? થઈ શકે આ ભયંકર રોગ

આ વાંચો : મોબાઈલ પર કવર લગાવવાના ગેરફાયદા જાણી ચોંકી જશો 


Apple's iPhone launch ઇવેન્ટ ક્યારે ?

એપલે કંપનીના યુએસમાં કેલિફોર્નિયાના એપલ પાર્કમાં યોજાનારી આ ઈવેન્ટ માટે આમંત્રણ મોકલ્યું છે. તે 10.30 PM (IST) થી શરૂ થશે. તે apple.com અને Apple TV પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. કંપનીની નવી iPhone સિરીઝમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ થશે. નવા સ્માર્ટફોનની ડિઝાઈન અને સ્પેસિફિકેશનને લઈને ઘણી અટકળો થઈ રહી છે.

iPhone 15 લોન્ચ ઇવેન્ટ Live ક્યાંથી જોઈ શકાશે ?

Apple મહિનાઓની અટકળો પછી આખરે નવા iPhone 15 સિરીઝની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપની 12 સપ્ટેમ્બરે Wanderlust ઈવેન્ટનું આયોજન કરશે. આ ઈવેન્ટને Appleની official channels પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જેમાં YouTube અને કંપનીની official website પણ સામેલ છે.

Watch Apple iPhone 15 Event Live : Click here  

Watch on Youtube : Click here

Apple iPhone launch ઇવેન્ટ કેમ મોડી ?

એક રિપોર્ટ્સ Apple માટે કેમેરા ઘટકોના સપ્લાયર સોની તરફથી ઇમેજ સેન્સરની ના હોવા ના  કારણે iPhone 15 Pro Max ની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.

Apple iPhone 15 Launch Event Date & Time : 12 Sep. 2023 10:30 IST


CountryiPhone 15 Launch Event DateEvent Timings
USA12th September 20235:00 PM EDT
United Kingdom12th September 202310:00 PM BST
India13th September 20232:30 AM IST
Dubai13th September 20231:00 AM GST
Europe13th September 202311:00 PM CET
Canada13th September 20235:00 PM EDT
China13th September 20235:00 AM CST
Australia13th September 20237:00 AM ACT

iPhone 15 શું હશે ફીચર્સ ?

તાજેતરમાં, ટિપસ્ટર માજીન બુ (@MajinBuOfficial) એ X (અગાઉના ટ્વિટર) પર દાવો કર્યો હતો કે iPhone 15 અને iPhone 15 Plus સ્માર્ટફોનના રંગ સાથે મેળ ખાતી USB Type-C કેબલ મેળવશે. આ ઉપરાંત, Appleના ઉપકરણ પ્રોટોટાઇપ કલેક્ટર કોસુતામી (@KosutamiSan) એ USB Type-C કેબલ્સના ડિઝાઇન વેલિડેશન ટેસ્ટ (DVT) સેમ્પલ પોસ્ટ કર્યા છે. આ રંગીન ચાર્જિંગ કેબલ iPhone 15 અને iPhone 15 Plus સાથે પ્રદાન કરી શકાય છે. તે સફેદ, કાળો, પીળો, જાંબલી અને નારંગી રંગોમાં ઉપલબ્ધ છે.

Apple નું ભારત ને લઈને શું આયોજન ?

Apple ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે. કંપનીએ ચીનમાં તેના ઉત્પાદનનો મોટો હિસ્સો ભારતમાં શિફ્ટ કરવાની તૈયારી કરી છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં બે રિટેલ સ્ટોર પણ ખોલ્યા છે. આ સ્ટોર્સને સારો પ્રતિસાદ મળ્યો છે. Apple દેશમાં સ્માર્ટફોનના ભાગોનું ઉત્પાદન વધારવાની પણ યોજના ધરાવે છે. તાજેતરમાં, કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમની યોજના વિશે માહિતી આપી હતી. આ મીટિંગમાં, સપ્લાય ચેઇનને સમજવા અને iPhonesના ઉત્પાદનમાં વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જોકે, કેન્દ્ર સરકાર આ માટે કંપનીને ટેક્સમાં પ્રોત્સાહન આપવા માંગતી નથી. આમ છતાં એપલ દેશમાં રોકાણ વધારવામાં રસ ધરાવે છે. એપલના મોટી સંખ્યામાં સપ્લાયર્સ ચીનમાં છે અને તે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.

12 સપ્ટેમ્બરે

હા

અગાઉના લીક્સ દાવો કરે છે કે માત્ર iPhone 15 Pro મોડલને તેમના USB-C પોર્ટ્સમાંથી હાઇ-સ્પીડ થંડરબોલ્ટ 4 ડેટા સ્પીડ (40Gbps/40,000Mbps) મળશે, જ્યારે માનક મોડલ લાઈટનિંગના USB 2.0 પ્રાચીન પ્રદર્શન (480Mbps) સાથે અટકી જશે.

રિપોર્ટ અનુસાર સૌથી મોટા ફેરફારો USB-C ચાર્જ પોઇન્ટ, એટલે Android C - Type કેબલ થી પણ ચાર્જ થઇ શકશે.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!