Type Here to Get Search Results !

આજ ના 10 મોટા સમાચાર : હવામાન વિભાગે શું કરી છે આગાહી

હેલો, મિત્રો આજે અમે તમારા માટે અત્યાર સુધીના TOP 10 સમાચાર લઇ ને આવ્યા છે જેથી તમે સરળતાથી આસપાસ ની ઘટના તેમજ દેશ - વિદેશના સમાચાર તમને મળી રહે. તો ચાલો જાણીયે અત્યાર સુધીના 10 સમાચાર

today latest news in gujarat


આજના ગુજરાત તેમજ દેશના મુખ્ય સમાચારો નીચે મુજબ છે.

MP Election : બપોર સુધી હતા AAPના નેતા, સાંજે બની ગયા ભાજપના ઉમેદવાર, એક ડોક્ટરે તો ટીકિટ માટે સવારે જ છોડી હતી સરકારી નોકરી

Chandrayaan -3 હવે ચંદ્રથી માત્ર 30KM જ દૂર

આજ ના સૌથી મોટા સમાચાર ભારત હવે વિક્રમ સર્જવા ત્યાર હવે ચંદ્રયાન 3 એ ચંદ્ર થી માત્ર 30 KM દૂર છે એવી માહિતી ISRO એ આપી હતી. જ્યાં અમેરિકા નથી પોહચી શક્યું ચંદ્ર ના એ ભાગ માં જશે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી ? 

મળતી માહિતી મુજબ હાલ કોઈ સિસ્ટમ સક્રિય ના હોવાથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 6-7 દિવસ વરસાદ ના ઝાપટાની સંભાવના છે. સુરત સહીત દક્ષિણ ગુજરાત વરસાદની સંભાવના, અમદાવાદ સહીત વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ ની આગાહી

----

આ વાંચોરોટલીના લોટમાં મિક્સ કરી લો આ વસ્તુ શરીર બનશે લોખંડની જેમ મજબુત

આ વાંચો : એન્ડ્રોઈડ યુઝર્સને મળશે Appleનું આ અદ્ભુત ફીચર! 

---

રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમ બેન માદામ એ મૌન તોડ્યું

કાલે થયેલ વિવાદ અંગે સંસદ સભ્ય પૂનમ બેન માડમ એ સ્પષ્ટતા કરી આ માત્ર નાની એવી ગેર સમજ ના લીધે ઉદભવેલ ઘટના છે આને આટલું બધું મહત્વ આપું જરૂરી નથી. એમણે મેયર ને પોતના મોટા બેન અને રીવાબા ને નાના બહેન કહ્યા હતા.

ભારત vs આયરલેન્ડ પ્રથમ T20 મેચ

આજે ભારત નો આયરલેન્ડ નો પ્રવાસ ની પ્રથમ મેચ છે આ પ્રવાસ માં જસ્મિત બુમરાહ captain છે જયારે ઋતુરાજ ગાયકવાડ Vice Captian છે મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થશે. 

માત્ર 1470 રૂપિયામાં હવાઈ મુસાફરી

દેશની સૌથી વિશ્વનીય કંપની ટાટા એ Air India મા જોરદાર ઓફર લાવ્યું છે આ offer માં તમે માત્ર 1470 રૂપિયા ડોમૅસ્ટિક્સ યાત્રા ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી શકો છો. 

ટાટા ગ્રૂપની એરલાઈન Air India એ જણાવ્યું હતું કે સસ્તા દરો સાથે air tickets નું વેચાણ ગુરુવારથી શરૂ થશે અને 20 ઓગસ્ટની મધ્યરાત્રિએ સમાપ્ત થશે. આ દરમિયાન, કોઈપણ વ્યક્તિ 1 સપ્ટેમ્બર 2023 થી 31 ઓક્ટોબર 2023 વચ્ચે મુસાફરી માટે ઓછી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.

ગુજરાતમાં યુવકે પડોશીના બાથરૂમ લગાવ્યો સ્પાય કેમેરો

મળતી માહિતી મુજબ વેરાવળમાં એક પાડોશીએ પોતાની બાજુના મકાન માં બાથરૂમમાં Spy Camara ને લગાવ્યો હતો. અને ન્હાવા જતી મહિલાના વિડિઓ ઉતારતો હતો. મહિલાની અચાનક બાથરૂમમાં લગાવેલ જાળી માં નજર જતા આરોપી પાડોશી નો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વેરાવળ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી

કિશોરી સાથે દુસ્કર્મ આચરનારને 20 વર્ષની સજા

સુરતમાં સચિન Police Station વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર એક 48 વર્ષીય આધેડ નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી અબ્દુલ ને 20 Years ની સખત Jail ની સજા સંભળાવવામાં આવી છે.

સુરત ગણેશોત્સવનું જાહેરનામું

સુરતમાં માત્ર 9 ફૂટ સુધી જ માટી ની મૂર્તિની ઊંચાઈ રાખવાની, POP તથા ફાયબરની મૂર્તિની ઊંચાઇ માત્ર 5 ફૂટ જ રાખી શકાશે. મૃતિ કલાકારો એ આનો વિરોધ કર્યો હતો અને સુરત ગણેશ ઉત્સવ સમિતિના ઘર આગળ વિરોધમાં ભેગા થયા હતા.

ટૂંકા કપડાં પહેરીને વધુ એક મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ

નવસારીના બીલીમોરાના સોમનાથ મંદિરમાં સભ્ય કપડાં પહેરી ને આવવા સૂચના. મંદિર પ્રશાસન (બીલીમોરાના સોમનાથ મંદિર) ના આ નિર્ણયના કારણે હવે પુરુષ(Male) હોય કે સ્ત્રી(Female) કોઈપણ વ્યક્તિ હોઈ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં એન્ટ્રી મળશે નહી.

પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ

સુરતમાં કતારગામ વિસ્તારમાં સાસરિયાઓએ પુત્રવધુને એટલી હદે માર માર્યો કે શરીરે ચાબખા પડી ગયા. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી બાજુ આ મામલે પ્રેમિકાએ કતારગામ પોલીસ મથકમાં પોતાના પતિ, સાસુ અને નણંદ સામે કતારગામ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

કુતરા મુદ્દે બોલાચાલીમાં ફાયરિંગ 

દેશમાં હાલ કોઈ પણ બાબત માં લોકો ઉશ્કેરાઈ જય છે. વાત કરીયે આ ઘટનાની તો ઇન્દોરમાં માં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં શ્વાન ફરવા લઇ જવાના મુદ્દે બોલાચાલી થઇ જેમાં પાડોશી પર ફાયરિંગ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ આ ઘટના માં 2 લોકો ના મોત થયા છે. જયારે 6 લોકો ઇજા થઇ છે

સુરતના ડુપ્લીકેટ શાહરૂખને 20 વર્ષની સજા: 

આ ડુપ્લીકેટ શાહરુખ એ 17 વર્ષની સગીરનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, આ આપી પોતના રિલ્સ-ફોટા સોશ્યિલ મીડિયા પર મૂકી ને ફેમસ થયો હતો.

ફેમસ બૉલીવુડ અભિનેત્રી કરશે ફરી લગ્ન

શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ની હિરોઈન માહિરા ખાન આવતા મહિને લગ્ન કરવાની છે. Mahira Khan નાં આ બીજાં લગ્ન હશે. તેના પ્રથમ લગ્ન Ali Askari  સાથે થયા હતા. પરંતુ 2015 માં બંનેના divorce થઈ ગયા હતા. તેમને એક પુત્ર પણ છે. માહિરા બહુ લાંબા સમયથી Salim Karim સાથે રિલેશનશિપમાં છે. હવે આવતા મહિને Salim Karim અને  Mahira Khan લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેઓ એક સાદા સમારંભમાં લગ્ન કરશે  


સમાચાર WhatsApp પર મેળવવા માટે જોડાવ Join Now
સમાચાર ટેલિગ્રામ પર મેળવવા માટે જોડાવ Join Now

અન્ય સમાચાર સાથે ફરી મળીશું, તમારા વિસ્તારના સમાચાર મેળવવામાં માટે Comment માં તમારા ગામ / શહેરનું નામ લખો. અને WhatsApp પર સમાચાર મેળવવા માટે ઉપર લિંક પર Click કરો

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!