Type Here to Get Search Results !

Noiseએ લૉન્ચ કરી તેની પહેલી Smart Ring Luna ! Price and Review

Noise Luna Smart Ring: હાલ ના દિવસો માં દરેક કંપની પોતાને નવા smart gadget સાથે ઉપડટ કરી રહ્યા છે ત્યારે Noise કંપની એ પહેલી Smart Ring Luna માર્કેટ માં launch કરી છે. અને માર્કેટ માં જોરદાર રિસ્પોન્સ સાથે pre booking પણ ચાલુ કરી દીધા છે

Smart Ring Luna ! Price and Review

આ વાંચો :


 જોરદાર શેર! આ રૂ. 6ના શેરે 6,000 ટકાથી વધુ વળતર : Click here

જો ટ્રેનમાં આટલા મિનિટ મોડા પહોંચશો તો ટિકિટ થશે કેન્સલ ? : Click hereસમાચાર WhatsApp પર મેળવવા માટે જોડાવ Join Now
સમાચાર ટેલિગ્રામ પર મેળવવા માટે જોડાવ Join Now


Noise Luna Smart Ring: ભારતીય ટેક જાયન્ટ Noise એ તમામ નવી Luna Ring સાથે smart wearables ની દુનિયામાં Entry કરી છે. આ innovative device  અદ્યતન health information તમામ માહિતી અને તુરંત જ તાવની ચેતવણીઓ આપશે છે, જે તમે તમારા Health નું ધ્યાન રાખવાની દિશામાં ક્રાંતિ લાવી શકે છે. રસપ્રદ વાત એ છે કે, લુના રિંગ માટે પ્રી-બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે, જે ગ્રાહકોને Gonoise.com પર એક વિશિષ્ટ priority access પાસ દ્વારા પોતાનું secure કરવાની એક સ્પેશ્યલ તક આપે છે.

Noise Luna Smart Ring ખરીદીમાં શું લાભ મળે ?

માત્ર INR 2,000 માં, advanced Luna Ring ની પ્રારંભિક ઍક્સેસ પ્રાધાન્યતા ઍક્સેસ પાસ સાથે ઉપલબ્ધ છે. વધુમાં, ખરીદીના દિવસે, પાસ ધારકો વધારાના રૂ. 1,000ની છૂટનો આનંદ માણી શકે છે, જે કુલ સીધો રોકડ લાભ રૂ. 3,000 સુધી લઇ જશે. લુના રિંગ પાંચ અદભુત રંગોમાં આવે છે - Sunlight Gold, Rose Gold, Stardust Silver, Lunar Black અને Midnight Black દરેક લોકો સ્ટાઇલ સાથે સેટ થઇ જશે.

Noise Luna Smart Ring ની મુખ્ય વિશેષતાઓ  

Luna Ring Luna Ring iOS 14 અને Android 6 અને તેથી વધુ સાથે સીમલેસ સુસંગતતા પ્રદાન કરે છે. Bluetooth લો-એનર્જી (BLE 5) ટેક્નોલોજી દ્વારા સંચાલિત, આ water-resistant જે પાણી માં 50 મીટર (164 ફૂટ) સુધીની ઊંડાઈ ની ક્ષમતા ધરાવે છે. 60-મિનિટ ચાર્જ કરતા તમને 7 દિવસ સુધીની બેટરી ચાર્જ ની જરૂર નહિ પડે, અને તેની fighter-jet grade titanium body કોટિંગ સાથે સ્ક્રેચ અને કાટ નહિ લાગે અનેલાંબા સુધી ટકવા ની પણ ખાતરી આપે છે.

Noise Luna Smart Ring health માટે શું ફાયદાકારક ?

અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, Luna Smart Ring તમારા Heart ના ધબકારા અને SpO2 Level ને continuously મોનિટર કરે છે, વધુમાં, રીંગનું તાપમાન સેન્સર શરીરના તાપમાનમાં દર પાંચ મિનિટે થતા ફેરફારોને રેકોર્ડ કરે છે કારણ કે વિવિધ પરિબળો જેમ કે આહાર, કસરત, શારીરિક સ્થિતિ અને હોર્મોન્સથી પ્રભાવિત થાય છે, જે તેને તમામ પ્રકારની ત્વચા માટે આદર્શ બનાવે છે.

Noise Luna Smart Ring health Review 

અમારા મતે Health માટે એટલું બધું ફાયદાકારક નથી જેટલી Smart Watch છે પરંતુ એક નવું Elctrics Gadget છે જે તમને લોકો વચ્ચે એક નવી ઓળખ આપશે અને કિંમત પણ વ્યાજબી છે સારી સામાન્ય Ring પણ તમે  1500-2000 મળતી હોઈ છે તો આ smart ring નો price પોસાઈ એવી જ છે.

જે લોકો ને Ring પહેરવા ના શોખીન હોઈ એ લોકો ને માટે આ Luna Smart Ring ને Try કરવા જેવું અને સાથે તમને તાવ અંગે પણ માહિતી આપે છે જેથી health Monitior પણ ફાયદા કારક છે.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!