ઉનાળાની ઋતુમાં વીજળી કંપની ગ્રાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. જો તમે પણ આ
યોજના અંતર્ગત કામ કરો છો તો તમને નિશ્ચિત રૂપથી હંમેશા માટે Electricity Bill
(વીજળીના બિલ) માંથી છુટકારો મળી જશે. તમને એક રૂપિયાનું પણ Electricity Bill
(વીજળીનું બિલ) ભરવું પડશે નહીં. પછી ભલે તમે ગમે એટલી લાઈટ, પંખા, ફ્રીઝ, AC અને
કુલર ચલાવો છો. તમે પણ હંમેશા માટે આ Electricity Bill (વીજળી બીલ) ની
સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો તો આજથી જ આ કામમાં જોડાઈ જવું જોઈએ. બની
શકે છે કે તમને પણ દર મહિને આવતા ભારે ભરખમ Electricity Bill (વીજળીના બિલ) માંથી
હમેશાં માટે છુટકારો મળી જાય.
જો તમે પણ ભારે ભરખમ Electricity Bill (વીજળીના બીલ) થી પરેશાન થઈ ગયા છો તો આ
સમાચાર તમારા માટે જ છે. વીજળી કંપની ની એક યોજનાનો લાભ જો તમે ઉઠાવશો તો તમારે
એક પણ રૂપિયાનું બિલ પણ ચુકવવો નહીં પડે. તેના માટે તમારે બસ એક ટેકનોલોજીની મદદ
લેવાની રહેશે. મધ્યપ્રદેશ માં ઘણાં લોકો આ ટેકનોલોજીની મદદ લઈને મફતમાં વીજળીનો
ઉપયોગ કરી રહ્યા છે.
1400 રૂપિયાથી ઓછી કિંમતનો મોબાઈલ ફ્રીજ ! જાણો માહિતી
શહેરમાં અમુક લોકો એવા છે જેમના ઘરે વીજળી નું કનેક્શન નથી. હકીકતમાં આ લોકો એ
મોંઘી થઇ રહેલી વીજળી બાદ Solar Energy (સૌર ઉર્જા) નું સંયંત્ર લગાવી લીધું. હવે
તેઓ ફક્ત વીજળીનું ઉત્પાદન નથી કરી રહ્યા, પરંતુ વીજળી કંપનીને વીજળી નું વેચાણ
કરીને લાભ પણ કમાઈ રહ્યા છે. કોઈએ દોઢ લાખમાં તો કોઈએ બે લાખ રૂપિયા ખર્ચ કરીને
Solar Energy (સૌરઊર્જા) નો સંયંત્ર લગાવેલ છે. હવે તેમને દર મહિને વીજળી બિલમાં
સબસીડી પણ મળી રહી છે.
વોલ્ટેજ પણ મળે છે સારા અને ક્યારે લાઈટ જશે નહીં
જિલ્લામાં અંદાજે 200થી વધારે એવા ગ્રાહકો છે જેમને વીજળી જવાથી અથવા તો વોલ્ટેજ
નો કોઈ પ્રોબ્લેમ થતો નથી, જેના લીધે આ લોકોએ Solar Energy (સૌર ઉર્જા) તરફ પગલાં
આગળ વધારી દીધા છે. એક વખત આ લોકોએ રોકાણ કર્યું પરંતુ હવે તેમને દર વખત ના બીલ
માંથી મુક્તિ મળી ગઈ છે. એટલું જ નહીં વીજળી કંપનીઓને વીજળી આપીને રૂપિયા પણ કમાઈ
રહ્યા છે.
આ લોકોએ કરી શરૂઆત તમે પણ કરો આ કામ
શહેરના ઘણા લોકો તેનો લાભ લઇ રહ્યા છે. એક મકાન માલિક નું બિલ દર મહિને 8 થી 10
હજાર રૂપિયા આવતું હતું. અંદાજે 6 મહિના પહેલા તેમણે Solar Energy (સૌર ઉર્જા)
તરફ પગલાં આગળ વધાર્યા અને 4 કિલોવોટનું સંયંત્ર લગાવી લીધું. હવે 400 યુનિટ
વીજળી દર મહિને બને છે. કુલ 9 પેનલ લગાવવામાં આવેલ છે. તેમાં દરેક પેનલ 445 વોટ
ની છે. હવે તેઓ દર મહિને 75 થી 100 યુનિટ વીજળીનું ઉત્પાદન કરીને ઊર્જા વિભાગને
આપી રહ્યા છે. 4 કિલોવોટનું Solar Energy (સૌર ઊર્જા) યંત્ર ઘર પર લગાવવામાં આવેલ
છે. તેની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા થાય છે. હવે તેઓ દર મહિને વીજળી કંપનીને 75
થી 100 યુનિટ વીજળી આપી રહ્યા છે. તેનાથી તેનું બીલ તો શુન્ય થઈ ગયું, સાથોસાથ
વધારાની વીજળીના ઉત્પાદન થી વીજળી કંપની તેમને દર વર્ષે 12 હજાર રૂપિયા આપશે.
AC ના વીજળી બિલ માં 40% સુધી બચાવ કરે છે આ Technology
15 હજાર આવતું હતું બિલ હવે થઈ ગયું ઝીરો
આવી જ રીતે વધુ એક ગ્રાહકે 3 કિલોવોટની Solar Energy (સૌર ઊર્જા) પેનલ લગાવેલ છે.
આ વ્યક્તિને Solar Energy (સૌર ઉર્જા) પેનલ લગાવતા પહેલા 12 થી 15 હજાર રૂપિયાનું
બિલ દુકાનનું આવતું હતું. હવે પરિસ્થિતિ એવી છે કે તેનું પોતાનું બિલ તો આવવાનું
બંધ થઇ ગયું, પરંતુ વધારાની વીજળીનું ઉત્પાદન કરીને તે દર મહિને 100 થી 110 યુનિટ
વીજળી કંપનીને વેચી રહેલ છે.