7 બેંકોનાં ચેક બુક અને પાસબુક હવે થી ચાલશે નહી ! જાણો બેંક નું લિસ્ટ

ઘણા સમયથી તમે અવાર નવાર સમાચાર સાંભળતા હશો કે બેન્ક મર્જ થાઈ, આ બેન્ક મર્જ થઇ. તમને એની શું અસર થઇ એ ખ્યાલ નહિ હોઈ. આજે અમે તમારા માટે એવી જ માહિતી લઇ ને આવિયા છીએ. આ બેન્ક મર્જ ની અસર શું થશે અગર તમારું આ બેન્ક માં એકાઉન્ટ છે તો.

7 બેંકોનાં ચેક બુક અને પાસબુક 1 એપ્રિલથી ચાલશે નહી ! જાણો બેંક નું લિસ્ટ

7 બેંકોનાં ચેક બુક અને પાસબુક 1 એપ્રિલથી ચાલશે નહી ! જાણો બેંક નું લિસ્ટ


સોં પ્રથમ તો તમને જણાવી દીયે કે, જે લોકો આ બેન્ક માં એકાઉન્ટ છે એ લોકો ને 1 એપ્રિલ પેહલા કેટલા કામ પતાવી લેવા જોઈએ જેથી એક એપ્રિલ પછી દંડ કે નુકશાન વેઠવા ની વારો ના આવે.

મિસ કોલ થી SBI આપશે 20 લાખ રૂપિયા ની લોન - જાણો મિસ કોલ નંબર

આ 7 બેન્ક એકાઉન્ટમાં છે એને શું કાળજી રાખવી ?


1. સૌ પ્રથમ તમારે નવી ચેક બુક, પાસ બુક, ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ મેળવી લેવા

2. હવે તમે જેટલી જગ્યા પર જુના ચેક આપીયા છે જે 1 એપ્રિલ પછી ની તારીખ ના છે તો એ અટકાવી દેવા અને ત્યાં નવા ચેક આપી દેવા.

3. કોઈ પણ જગ્યા પર રોકાણ કરેલ હોઈ ઉદાહરણ તરીકે
LIC , Insurance Policy, Mutual Fund કોઈ જગ્યા પર ત્યાં આ નવી બેન્ક ની માહિતી ઉપડૅટ કરાવી લેવી.

4. લોન કે અન્ય કોઈ જગ્યા પર જુના ચેક આપીયા હોઈ તો એ પણ નવા ચેક / IFSC   Code / બ્રાન્ચ ની વિગતો સુધારી લેવી

5. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ, જીવન વીમા પોલિસી, આવકવેરા એકાઉન્ટ, એફડી / આરડી, PF Account, અને અને બીજી ઘણી જગ્યા પર સુધારવાનું ભૂલશો નહીં . અને અન્ય સ્થળોએ જ્યાં બેંક એકાઉન્ટને અપડેટ કરવું જરૂરી છે.

આ 7 બેન્ક માં એકાઉન્ટ નથી એને શું કાળજી રાખવી ?

હવે, જે લોકો નું આ 7 બેન્ક માં ખાતું / એકાઉન્ટ નથી એ લોકો પણ ખુબ કાળજી રાખવી પડશે. આવા લોકો વેપારી કે કોઈ વ્યક્તિ પાસે થી પેમેન્ટ લેતી વખતે ખાસ ચેક તપાસી ને લેવો આ 7 બેન્ક ના ચેક 1 એપ્રિલ થી માન્ય નથી જેથી આવા લોકો ને પેમેન્ટ માં તકલીફ પડી શકે છે.

1. આ 7 બેન્ક ના ચેક 1 એપ્રિલ થી લેવા નહિ, અને 

2. જો ઈન્ટરનેટ બેન્કિંગ કરતા હોઈ તો નવી બેન્ક વિગતો મંગાવી ને સુધારો કરવો પડશે.

બેંકમાં તમારો મોબાઇલ નંબર બદલો, જાણો સરળ રીત

1. 1 એપ્રિલ, 2021 થી, કેટલીક બેંકોની ચેક-બુક અને પાસબુક અમાન્ય થઈ જશે.


આ 7 બેંકો એવી છે કે જેમની અન્ય બેન્કોમાં મર્જર 1 એપ્રિલ, 2019 અને 1 એપ્રિલ, 2020 થી લાગુ થયું હતું. આ બેંકોના નામ છે દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંક.

2. દેના અને વિજયા બેંકનું મર્જ થઈ બેંક ઑફ બરોડા


દેના અને વિજયા બેંકનું બેંક ઑફ બરોડામાં મર્જ થયું હતું અને 1 એપ્રિલ 2019 ના રોજ અમલી બન્યું હતું.

3. OBC અને યુનાઇટેડ બેંક PNB માં મર્જ થઈ

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં મર્જ કરવામાં આવી હતી.

4. કોર્પોરેશન બેંક, યુનિયન બેંક મર્જ થઈ બેન્ક ઓફ ઇન્ડિયામાં

5. સિન્ડિકેટ બેંક મર્જ થઈ કેનેરા બેંક,

6. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ થઈ ગઈ,

7. અલ્હાબાદ બેંક ભારતીય બેંકમાં મર્જ થઈ.

PNB  અને BOB એ પહેલાથી જ ગ્રાહકોને એલર્ટ કરી દીધા હતા.

પંજાબ નેશનલ બેન્ક અને બેંક ઓફ બરોડાએ પહેલેથી જ જણાવ્યું છે કે ઓબીસી, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક અને દેના બેંકની હાલની ચેક-બુક 31 માર્ચ 2021 સુધી જ માન્ય રહેશે.

IFSC Code, MICR Code, શાખા સરનામું, ચેક બુક બદલાશે

જેવી રીતે મોટી બેંકો માં નાની બેન્ક મર્જ થાય છે ત્યારે Account Number , IFSC Code , MICR Code, Branch Address , Cheque book અને તેમના ગ્રાહકોની Passbook  ફેરફાર થાય જ છે. 


બેંક છેતરપિંડી બચવાના ઉપાય : આવા મેસેજ માં ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી 

એ જ રીતે, મર્જ કરેલી આ 7 બેંકોના ગ્રાહકો પણ 31 માર્ચ સુધી હાલની ચેકબુક અને પાસબુકથી કાર્ય કરશે. નવી ચેકબુક, પાસબુક 1 એપ્રિલથી માન્ય રહેશે.

 reporter17.com


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. ઓન લાઈન બેન્કીંગ માટે બેન્ક ઓફ બરોડા નો એપ ડાઉનલોડ કર્યો એકાઉન્ટ નંબર બદલ્યો હોવાથી જુનો નંબર જ પોસ્ટ કર્યો હવે એપ ચાલુ થતુ નથી શુ કરવુ?

    જવાબ આપોકાઢી નાખો

આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો