જો તમેં પણ રાત્રે 12:00 વાગ્યે બર્થડે કે પછી મેરેજની એનીવર્સરી ઉજવતા હોય તો, ચેતી જજો થશે અશુભ


હાલ ના સમય મા એક બીજા ની અદેખાઈ નુ ચલણ ઘણું જ વધવા લાગ્યું છે. એક ને જુએ તો તે બીજુ તો જરૂર થી કરે. ઘણીવાર રાત ના બાર ના ટકોરે Birthday wishes ની શુભ કામનાઓ પાઠવતા હોઈએ છીએ. રાત ના બાર વાગ્યે birthday celebrate ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ શું તમે ખરેખર જાણો છો કે ભારતીય શાસ્ત્ર આ રાત ના સમય કરવામા આવતી ઉજવણી ને અશુભ માને છે અને જેના થી ઘણું મોટુ અનિષ્ઠ થાય છે.

લગ્ન ની વર્ષગાઠ હોય કે પછી Birthday status ની ઉજવણી રાત ના બાર વાગે કેક કાપી ને જ કરવામાં આવતી હોય છે. આવું કરવાથી ભલે લાભ થતો હોય કે ના થતો હોય પરંતુ જીવન મા મુશ્કેલીઓ નુ આગમન થવા લાગે છે અને મનુષ્ય નુ જીવન સવ તરફ થી સંકટો થી ઘેરાવા લાગે છે.

 

શું કામ આ સમયને અશુભ કહેવાય છે ?


હાલ ના સમય મા બરાબર બાર ના ટકોરે કેક કાપવાનો ક્રેજ તો એ હદે વધ્યો છે કે જન્મદિવસ ની આગળ ની રાતે બાર વાગે એટલે કે નિશીથકાળ મા કેક કાપવામા આવે છે. આ નિશીથ કાળ રાત નો એવો સમય હોય છે જેમાં સામાન્ય રીતે 12 કલાક થી 3 વાગ્યા સુધી નો સમય હોય છે. સામાન્ય રીતે આ સમય ને અર્ધરાત્રિ કાળ તરીકે પણ ઓળખવામા આવે છે. આ સમય દરેક પ્રકાર ના શુભ કાર્યો માટે અશુભ માનવામા આવે છે.

Viral News : શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો? કેટલું કરે નુકસાન

 

નકારાત્મક શક્તિ જાગૃત થાય છે ?

જ્યાં આપણે જીવીએ છીએ ત્યાં આવી ઘણી શક્તિઓ છે, જે આપણને દેખાતી નથી પણ ઘણી વખત આપણી ઉપર પ્રતિકૂળ અસર પડે છે જેના કારણે આપણું જીવન હાનિ પહોંચે છે અને આપણે દિશાહીન બનીએ છીએ. જન્મદિવસની પાર્ટીઓમાં દારૂ અને માંસનો ઉપયોગ ઘણી વાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેક કાપીને, પ્રેતકાળ માં દારૂ અને માંસનું સેવન કરવાથી, અદૃશ્ય શક્તિઓ વ્યક્તિની ઉંમર અને ભાગ્યમાં ઘટાડો કરે છે અને ખરાબ નસીબ તેના દરવાજે ખટખટાય છે. દિપાવલી, 4 નવરાત્રી, જન્માષ્ટમી અને શિવરાત્રી જેવા વર્ષના થોડા દિવસો સિવાય, નિશિથ કાલ મહાનિષ્ઠા કાલ બનીને શુભ અસર આપે છે જ્યારે અન્ય સમયે તે ભ્રષ્ટ અસર આપે છે.


આવા મહત્વ ના સમયે નિશીથ કાળ ને માનવામા આવે છે શુભ

ભારતીય શાસ્ત્રો પ્રમાણે ભારત મા ઘણા એવા મહત્વ ના તહેવારો જેવા કે દિપાવલી, નવરાત્રિ, જન્માષ્ટમી, શિવરાત્રીએ નિશીથ કાળ દરમિયાન મહાનિશીથ કાળ બની ને પોતાનો શુભ પ્રભાવ પણ આપતા હોય છે. આ સિવાય નો સમયે આ કાળ દ્વારા ઘણો ખરાબ પ્રભાવ પાડવામા આવતો હોય છે. આ માટે જ કેક કાપતી વેળાએ આ કાળ નુ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
https://www.reporter17.com/2020/01/kyun-raat-ko-birthday-cake-nahi-katni-chahiye.html