ઇન્સ્ટાગ્રામ ફોટો / સ્ટોરી પોસ્ટ કરવાનું અઘરું પરિણામ શું હોઈ શકે છે, તે મુંબઈની એક ઘટનાથી બહાર આવ્યું છે. માહિતી  મુજબ 4 લોકોએ 22 વર્ષીય ના વ્યક્તિ પર બળાત્કાર ગુજાર્યો. ચાર આરોપીઓમાં એક સગીર છે.


એક સામાન્ય લોકોની જેમ, આ 22-વર્ષના છોકરાને પણ ઇન્સ્ટાગ્રામ પર દરેક નવીનતમ ફોટો/સ્ટોરી પોસ્ટ કરવાનું ગમતું. ગમે ત્યાં જાય, તરત જ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી વીડિયો / સેલ્ફી પોસ્ટ કરતો. 22 વર્ષનો છોકરો રવિવારે ડિનર માટે મુંબઇના કુર્લા વિસ્તારમાં ગયો હતો. જમ્યા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી પોસ્ટ કરી હતી. એ સ્લેફી ની લોકેશન ના આધારે ઇન્સ્ટાગ્રામ પર તેના Follow કરતા ચાર છોકરાઓ આવ્યા.

છોકરાને બાઇક પર ફરવા જાવા ની Offer આ આવેલા તેના આ 4 Follwer એ કરી.  પછી છોકરો બાઇક પર બેઠો  ત્યાંથી એ બધા નીકળી ગયા. આ ચાર છોકરાઓ જુદા જુદા બાઇક પર છોકરા સાથે એરપોર્ટ આવ્યા હતા અને ત્યાં ગયા પછી આ ચાર છોકરાએ છોકરાને એરપોર્ટ વિસ્તાર નજીક ગાડીમાં બેસાડ્યો અને પછી શરૂ કર્યું પીડિતા મારપીટ અને દમન નું કાર્ય, ચાર છોકરાઓએ છોકરા પર ગેંગરેપ કર્યો  એ પણ ચાલતી કારની અંદર અને લગભગ 3 કલાક સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેને ગાડી માંથી બહાર ફેંકી દીધો હતો.

Facebook પર દોસ્તી કરવી પડે ભારે ! મળવા બોલાવી કર્યો બળાત્કાર

મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ  377 (અકુદરતી) હેઠળ પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) દાખલ કરી ચારેય શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. શંકાસ્પદ લોકોમાં એક સગીર છે અને તેને બાળ રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવ્યો છે.

જો કે, આરોપી તેને નીલકંઠ બિઝનેસ પાર્ક નજીક વિદ્યાવિહાર સ્ટેશન લઈ ગયો હતો અને કારમાં બેસવાની ફરજ પડી હતી. બંનેએ પીડિતાને કારની અંદર ધકેલી દીધો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે તેણે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ તેની ઉપર સતત માર મારતા હતા.

પોલીસ દ્વારા ટીવી સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સીસીટીવી ફૂટેજ અને તકનીકી કુશળતાના આધારે અમે માત્ર 24 કલાકમાં તમામ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી હતી. ગુનામાં વપરાયેલા વાહનોને પણ અમે કબજે કર્યા છે. વધુ તપાસ હાથ ધરી છે.

ગર્લફ્રેન્ડ્સ સાથે હોટેલમાં રેહવું છે ? પોલીસથી ડર લાગે છે ? નવો કાયદો આવી ગયો છે
 
અમારી પોસ્ટ્સ વાંચનારા બધા લોકોને સૂચના આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ સોશિયલ સાઇટ પર પોતાનું લાઇવ લોકેશન શેર ન કરે, કોઈ પણ અજાણ્યા લોકોને તેમની માહિતી શેર ન કરે, ખાસ કરીને જ્યારે તમે એકલા ઘરે હો અથવા ઘરની બહાર એકલા હોવ ત્યારે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ અથવા હેલો, સ્નેપચેટ જેવા સોશ્યલ મીડિયાને ક્યાંય પણ ન કરો.

Instagram 22 year Boy raped by 4 men hindi news
Instagram 22 year Boy raped by 4 men hindi news

મહિલા એ આપ્યા સાપ ના બચ્ચા ને જન્મ ! પોતાના બાળકો ની જેમ સાચવે છે 2019
 
છોકરા  થી શું ભૂલ થાય ગઈ તમારા મતે ? છોકરા / છોકરી એ શું સાવધાની રાખવી જોઈએ આવી ઘટના થી બચવા માટે ? અમને Comment કરી ને જણાવો। જેથી બીજા લોકો આવી ઘટના નો ભોગ ના બને.