Type Here to Get Search Results !

Fast BMI Calculator : ઉંમર અને ઊંચાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ?

તમારું આદર્શ વજન જાણવા માટે તમારા શરીરના આંકડા તપાસો, કારણ કે વધારે વજન અને સ્થૂળતા એ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગો માટે જોખમી પરિબળો છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ અથવા diet પર હોવ તો તમારું સ્વસ્થ વજન (ઉંમર અને ઉંચાઈ આધારિત) શોધવા માટે પણ BMI Calculator ઉપયોગ કરી શકાય છે.

Fast BMI Calculator : ઉંમર અને  ઊંચાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ?

 

BMI calculator શું છે? 

BMI કેલ્ક્યુલેટર એ એક સાધન છે જે Quetelet ઇન્ડેક્સની ગણતરી કરે છે. BMI calculator માં યુઝરે પોતાનું સાચું વજન અને ઊંચાઈ નાખવાની હોય છે જેના પછી તેને પરિણામ મળે છે. આ ગણતરીઓના આધારે વ્યક્તિનું વજન વધારે છે કે ઓછું તે જણાવે છે.

BMI Calculator


BMI કેલ્ક્યુલેટર નો ઉદ્દેશ શું છે? 

આનો ઉદ્દેશ એટલો જ છે કે આ પરથી જાણી શકાય કે કોઈ વ્યક્તિનું ઉંમર અને ઉંચાઇ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ.

BMI Score શું છે?

આ માટે માત્ર ઉંમર અને ઊંચાઈ અનુસાર તમારું વજન કેટલું હોઈ એ જણાવે છે જેના માટે તમારી ઉંમર, ઊંચાઈ અને વજન નાખવું ત્યાર બાદ જો BMI Score 18.5 જણાવે છે.


BMI Score શું હોવો જોઈએ?

વ્યક્તિની ઊંચાઈ અને વજનના આધારે જો તેનો BMI ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો હોય તો તે સામાન્ય કરતા ઓછો છે. જો તમારું BMI સ્તર 18.5 થી 24.9 ની વચ્ચે છે તો આ એક સંપૂર્ણ સ્થિતિ છે. જો BMI લેવલ 25 કે તેથી વધુ હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ.

BMI નો અર્થ શું છે?

BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ માપવા માટે એક સરળ ફોર્મ્યુલા છે. આ ખરેખર તમારા શરીરના વજન અને ઊંચાઈનો ગુણોત્તર છે.

કઈ ઉંમરે વજન કેટલું હોવું જોઈએ?


 

તમારી ઉંમર

પુરુષોનું વજન

મહિલાઓનું વજન

નવજાત શિશુ

3.3 kg

3.3 kg

2 થી 5 મહિના

6 kg

5.4 kg

6 થી 8 મહિના

7.2 kg

6.5 kg

9 મહિનાથી 1 વર્ષ

10 kg

9.5 kg

2 થી 5 વર્ષ

12. 5 kg

11. 8 kg

6 થી 8 વર્ષ

14- 18.7 kg

14-17 kg

9 થી 11 વર્ષ

28- 31 kg

28- 31 kg

12 થી 14 વર્ષ

32- 38 kg

32- 36 kg

15 થી 20 વર્ષ

40-50 kg

45 kg

21 થી 30 વર્ષ

60-70 kg

50 -60 kg

31 થી 40 વર્ષ

59-75 kg

60-65 kg

41 થી 50 વર્ષ

60-70 kg

59- 63 kg

51 થી 60 વર્ષ

60-70 kg

59- 63 kg


પુરુષો માટે bmi ચાર્ટ 

અહીં આપેલ માપ 18 કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે. ઊંચાઈ 4' 10" થી 7' સુધીની છે. આ આધારે, તમે પુરુષો માટે આ BMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને નીચેના પરિણામો મેળવી શકો છો:

પુખ્ત પુરુષોમાં વજનની શ્રેણીઓ

BMI પરિણામો

ઓછું વજન

18.5 કરતાં ઓછું

સામાન્ય વજન

18.5 થી 24.9

વધુ વજન

25.0 થી 29.9

સ્થૂળતા (Obesity)

30.0 અને તેથી વધુ


સ્ત્રીઓ માટે bmi ચાર્ટ 

અહીં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટેના માપન છે. ઊંચાઈ 4' 10" થી 7' સુધીની છે. નીચેના પરિણામો મેળવવા માટે મહિલાઓ માટે BMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે:

 

પુખ્ત પુરુષોમાં વજનની શ્રેણીઓ

BMI પરિણામો

ઓછું વજન

18.5 કરતાં ઓછું

સામાન્ય વજન

18.5 થી 24.9

વધુ વજન

25.0 થી 29.9

સ્થૂળતા (Obesity)

30.0 અને તેથી વધુ

Breaking News Group!