Greater Chennai Corporation (GCC) એ 2025 માટે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત કુલ 345 જગ્યાઓ ભરવાની છે. જો તમે સરકારી નોકરી માટે અરજી કરવા માંગો છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે.
GCC Recruitment 2025 જગ્યાઓની વિગતો:
- પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
- કુલ ખાલી જગ્યા: 345
- લાયકાત: 8, 12, MBBS, ANM, B.Sc નર્સિંગ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ
- ઉંમર મર્યાદા: 18 થી 50 વર્ષ
- લાયક ઉમેદવારો: ભારતીય નાગરિકો
- લાયકાત અનુસાર પગાર: ₹8500 - ₹60000
- અરજી પ્રક્રિયા: ઑફલાઇન
- પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ
- અરજી ફી: SC/ST/PWD/OBC/EWS/GENERAL માટે કોઈ ફી નહીં
GCC Recruitment 2025 માટે મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરૂ થવાની તારીખ: 25 માર્ચ 2025
- અરજીની અંતિમ તારીખ: 11 એપ્રિલ 2025
GCC Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી?
-
ઓફિશિયલ નોટિફિકેશન વાંચો:
- સત્તાવાર સૂચના માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
-
ફોર્મ ડાઉનલોડ કરો:
- GCC Recruitment 2025 ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
-
ફોર્મ ભરવાની પ્રક્રિયા:
- અરજદારોએ નોધાવેલ ફોર્મમાં જરૂરી માહિતી ભરવી.
- જરૂરી દસ્તાવેજો જોડવા.
- ફોટો અને સહી સ્કેન કરી ફોર્મમાં ઉમેરવી.
-
ફોર્મ સબમિટ કરો:
- ભરેલા ફોર્મને ચકાસી તેને સબમિટ કરવાની ખાતરી કરો.
-
ફોર્મ મોકલવાની રીત:
- અરજદારોએ GCC ઓફિસના સરનામે ઓનલાઈન અથવા ઑફલાઇન મોકલવું.
GCC Recruitment 2025 માટે મહત્વપૂર્ણ લિંક્સ:
- ઓફિશિયલ નોટિફિકેશન: અહીં ક્લિક કરો
- ફોર્મ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો