Mukesh Ambani New House Tour : મુકેશ અંબાણીનું નવું ઘર છે ખૂબ જ લક્ઝુરિયસ

Mukesh Ambani Scotland House ભારતના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ મુકેશ અંબાણીને દરેક વ્યક્તિ જાણે છે. પોતાની લાઈફસ્ટાઈલ માટે દુનિયાભરમાં ફેમસ એવા મુકેશ અંબાણીએ હાલમાં જ નવું ઘર ખરીદ્યું છે.


Mukesh Ambani New House Tour : મુકેશ અંબાણીનું નવું ઘર છે ખૂબ જ લક્ઝુરિયસ


તેમના જૂના ઘરની જેમ તેમનું નવું ઘર પણ કોઈ મહેલથી ઓછું નથી. જો કે આ ઘરની કિંમત એન્ટિલિયા કરતા થોડી ઓછી છે, પરંતુ તે જોવામાં પણ ખૂબ જ સુંદર છે. ચાલો જાણીએ મુકેશના આ નવા ઘર વિશે કેટલીક વધુ વાતો.


સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં બનેલું આ નવું ઘર ખૂબ જ લક્ઝુરિયસ છે.


300 કરોડ રૂપિયામાં બનેલા આ ઘરની ગણતરી દુનિયાના સૌથી સુંદર ઘરોમાં થઈ રહી છે.


મુકેશ અંબાણીએ પોતાના પરિવાર સાથે વીકએન્ડ વિતાવવા માટે આ ઘર લીધું છે.


ઘરનું ઈન્ટિરિયર પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે.


મુકેશ અંબાણીના આ ઘરમાંથી સમગ્ર એડિનબર્ગનો સુંદર નજારો દેખાય છે.


કિચનનું ઈન્ટિરિયર પણ ખાસ રીતે બનાવવામાં આવ્યું છે.


બેડરૂમ પણ કુદરતી નજારોથી ભરેલો છે.

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ