ગુજરાત અને મુંબઈના પ્રખ્યાત લાઈવ ગરબા જુઓ

Navratri 2025 આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે જે 22 September થી ચાલશે. જ્યારે 12 ઓક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. તેની વાત કરીએ તો વડોદરા, સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં નવરાત્રિની એક અલગ જ ઝલક જોવા મળી રહી છે. આ શહેરોમાં એક તરફ વિવિધ પ્રકારની કળા, ફૂલો અને ચણિયાચોળીની માંગમાં જબરદસ્ત વધારો થયો છે તો બીજી તરફ ધમધમતું માર્કેટ પણ સર્જાઈ રહ્યું છે. 

ગુજરાત અને મુંબઈના પ્રખ્યાત લાઈવ ગરબા જુઓ

Navratri 2025 Live Garba આ પોસ્ટમાં તમને અમદાવાદ, સુરત પોરબંદર, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, કચ્છ-ભુજ અને જૂનાગઢ શહેરો જેવા વિવિધ શહેરોના લાઈવ ગરબા જોવા મળશે. અહીં અમે વિવિધ શહેરોની યુટ્યુબ લાઈવ લિંક મૂકી છે જ્યાંથી તમે સીધા લાઈવ ગરબા જોઈ શકો છો.

હવે તમે આ પોસ્ટ પરથી અલગ-અલગ શહેરોના ગરબા માણી શકશો. આ માટે તમારે કોઈપણ શહેરમાં જવાની જરૂર નથી જો તમને આ પોસ્ટ ગમી હોય તો આ લિંક તમારા મિત્રોને પણ મોકલો.

આપણા ગુજરાતમાં ગરબા એક અલગ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે હવે વાત કરીએ તો ગુજરાતના ગરબા ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા છે, જો આ વર્ષની વાત કરીએ તો અમેરિકા, લંડન, યુકે, બ્રાઝિલ જેવા મોટા દેશોમાં ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે. આ બધા ગરબા આપણા અમદાવાદથી શરૂ થયા કહેવાય છે કે અમદાવાદના ગરબા ખૂબ પ્રખ્યાત છે. તો ચાલો અમદાવાદથી લાઈવ નવરાત્રી નિહાળીએ નીચેની લિંક પરથી.

Watch Gujarat and Mumbai famous live garba 2024

વડોદરા શહેરમાં ગુજરાતના સૌથી મોટા ગરબા અને ગરબી યોજાય છે. સૌથી મોટા ગરબાને યુનાઈટેડ વે ઓફ બરોડા તરીકે ઓળખવામાં આવે છે. અહીં યોજાતા ગરબામાં ખેલૈયાઓ જોશથી ગરબા રમે છે.

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા એ ભવ્ય સ્તરે આયોજિત એક ઉત્સવ છે અને તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં ફેલાયેલો છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે તેનો ઉલ્લેખ વિશ્વના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ તરીકે કર્યો છે. વિશ્વભરમાંથી લાખો લોકો દર વર્ષે એક પણ બીટ ગુમાવ્યા વિના આ સ્થળની મુલાકાત લે છે. આ વર્ષે યુનાઈટેડ વે ગરબાનું 38મું વર્ષ છે.

યુનાઈટેડ વે ઓફ બરોડા લાઈવ ગરબા: Click Here

ખોડલધામ જૂનાગઢ લાઈવ ગરબા: Click Here

ફાલ્ગુની પાઠક લાઈવ ગરબા: Click Here

કચ્છી કોયલ તરીકે જાણીતી ગાયિકા ગીતાબેન રબારી આ વખતે મુંબઈના ડોમ્બિવલીમાં ગરબા કરશે.

ગીતા રબારી લાઈવ ગરબા: Click Here

નવરાત્રી હોય કે અન્ય કોઈ પ્રસંગ, કીર્તિદાન ગઢવી આ નવરાત્રિમાં પૂરા દસ દિવસ અમદાવાદમાં ગરબા કરવાના છે.

કીર્તિદાન ગઢવી લાઈવ ગરબા: Click Here

Osman Mir 

ઓસમાણ મીર લાઈવ ગરબા: Click Here

એસ.કે. ગ્રુપ આણંદ લાઈવ ગરબા: Click Here

Aishwarya Majmudar Garba

ગરબાના તાલે હજારો લોકોને એકઠા કરનાર સિંગર ઐશ્વર્યા મજમુદાર આ વખતે મુંબઈમાં ગરબા કરશે.

ઐશ્વર્યા મજમુદાર લાઈવ ગરબા: Click Here

ભૂમિ ત્રિવેદી લાઈવ ગરબા: Click Here

Kinjal Dave Garba in Surat

કિંજલ દવે Surat લાઈવ ગરબા: Click Here

ખોડલધામ રાજકોટ લાઈવ ગરબા: Click Here

ઉમિયા નવરાત્રી મોરબી લાઈવ ગરબા: Click Here

જો રાજકોટની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટવાસીઓએ ખૂબ જ ભવ્ય ગરબાનું આયોજન કર્યું છે. રાજેશ આહિર, ઐશ્વર્યા મજમુદાર જેવા દિગ્ગજ કલાકારો રાજકોટ આવશે. રાજકોટમાં, તમને મવડી, નાના મૌવા, મોટા મૌવા, રાજકોટ રીંગ રોડ અને માધાપર ચોકમાં મોટી સંખ્યામાં ગરબા અને ખેલૈયાઓ જોવા મળશે.

Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ