ગુજરાત પર વાતાવરણ નો સંકટ! હવામાન વિભાગની આગાહી - જાણો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કડકડતી ઠંડી માંથી રાજ્ય ની પ્રજાને આરામ મળ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે સમગ્ર રાજ્ય અને દેશમાં વરસાદ ના સમય માં પુશ્કળ વરસાદ ના કારણે જળ સંકટ હળવું બન્યું જ્યારે વાત ઠંડી અંગે કરીએ તો ઠંડી એ પણ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડ્યા.

ગુજરાત પર વાતાવરણ નો સંકટ! હવામાન વિભાગની આગાહી - જાણો



તેવામાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે શરૂઆત માં જ ગરમી નો કહેર લોકો પર વરસવા લાગ્યો છે જેને જોતાં લાગે છે કે આવનાર સમય માં ગરમી પણ પોતાના રેકોર્ડ તોડશે અને લોકો અસહ્ય ગરમી નો સામનો કરવો પડશે. આવનાર સમય માં Weather (હવામાન) ને લઈને જે આગાહી કરવામાં આવી છે તે ચિંતાજનક છે ખાસ કરીને ખેડૂતો ની મુશ્કેલી વધી શકે છે.

હવે ટ્રેનમાં સુવા અંગે પણ આ નિયમ બનાવવામાં આવ્યો છે - જાણો

ગુજરાત Weather (હવામાન) વિભાગની આગાહી


4 એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.

Weather (હવામાન) નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.

ઉનાળામાં 😰 પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવો આ ઘરેલું ઉપાય : Click here

5 વર્ષનું 40 ડીગ્રી તાપમાન

વર્ષ 2018માં 26 માર્ચે 41.5 ડીગ્રી , 2019માં 27 માર્ચે 40 ડીગ્રી , 2020માં 5 એપ્રિલે 40.6 ડીગ્રી અને 2021માં 27 માર્ચે 40.4 ડીગ્રી ગરમી પડી હતી. જ્યારે 2022માં 13 માર્ચે જ તાપમાનનો પારો 40.1 અને 14 માર્ચે 40 ડીગ્રી એ પહોંચી ગયો છે.

ગુજરાત સહિત 9 રાજ્યોમાં એલર્ટ

IMDએ 9 રાજ્યોમાં એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હિટવેવ આવી શકે છે. 

પહેલા ઈંડું આવ્યું કે મરઘી ?  જવાબ મળી ગયો ! જાણો અહીં


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ