1 લી સપ્ટેમ્બર 2020 થી તમામ સ્કૂલો થશે શરુ થવાના સમાચાર પાયા વિહોણા છે. જે ફોટો વાઇરલ થયો છે. 2020 માં કોરોનાકાળ માં આ નિર્ણય લેવા માં આવ્યો હતો. જે ન્યૂઝ પેપેર નું કટીંગ હાલ માં Viral થઇ રહ્યું છે.
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર 2021-22 નો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ સરકારે માત્ર Online અભ્યાસ ની જ મંજૂરી આપેલ છે.
ઉપરોક્ત જે ન્યૂઝ પેપર નો Cutting ફોટો વાઇરલ થઇ રહ્યો છે જે ગયા વર્ષ ના કોરોના કાળ ના 15 જૂન 2020 નો છે. જે મુજબ ત્યારે શિક્ષણ મંત્રી ની જાહેરાત બાદ તમામ ન્યૂઝ પેપર માં સમાચાર હતા. પણ હાલ આ ફોટો બરોબર 1 વર્ષ બાદ ફરી વાઇરલ થયો છે.
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો