Type Here to Get Search Results !

સ્વચ્છતા સિટી સર્વેક્ષણ 2020 : ગયા વર્ષે 14 માં ક્રમે રહેલું સુરત આ વર્ષે 2 ક્રમે જાણો પૂરું લિસ્ટ

સ્વચ્છતા સિટી સર્વેક્ષણ 2020: સતત ચોથા વર્ષે ઈંદોરે મારી બાજી, તો ગુજરાતનું આ શહેર આવ્યુ બીજા સ્થાને

swachh survekshan full list 2020


  • કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણની કરી જાહેરાત
  • સ્વચ્છ શહેરોમાં ઈન્દોર પહેલા સ્થાને
  • ગુજરાતનું સુરત બીજા નંબરનું સ્વચ્છ શહેર
  • નવી મુંબઈ સ્વચ્છ સર્વેક્ષણમાં ત્રીજા નંબરે

10 - 12 પાસ માટે નીકળી બમ્પર નોકરી આજે જ કરો આવેદન :- Click here


આ કાર્યક્રમ હેઠળ પીએમ વીડિયો કોન્ફરન્સની મદદથી સ્વચ્છાગ્રહિઓ અને સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. સતત ચૌથી વાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરને સૌથી સ્વસ્છ શહેરનું બિરુદ મળ્યું છે. ત્યારે ગુજરાતનુ સુરત બીજા સ્થાને અને મહારાષ્ટ્રનું મુંબઈ ત્રીજા સ્થાને છે. ઈન્દોર 3 વર્ષ એટલે કે વર્ષ 2017, 2018 અને 2019માં પ્રથમ ક્રમે જ આવ્યું હતુ.

RANK STATE ULB/CITY SCORE
1 Madhya Pradesh Indore 5647.56
2 Gujarat Surat 5519.59
3 Maharashtra Navi Mumbai 5467.89
4 Chhattisgarh Ambikapur 5428.31
5 Karnataka Mysore 5298.61
6 Andhra Pradesh Vijayawada 5270.32
7 Gujarat Ahmedabad 5207.13
8 Delhi New Delhi (NDMC) 5193.27
9 Maharashtra Chandrapur_M 5178.93
10 Madhya Pradesh Khargone 5158.36
11 Gujarat Rajkot 5157.36
12 Andhra Pradesh Tirupati 5142.76
13 Jharkhand Jamshedpur 5133.20
14 Madhya Pradesh Bhopal 5066.31
15 Gujarat Gandhinagar 5056.72
16 Chandigarh Chandigarh 4970.07
17 Maharashtra Dhule 4896.99
18 Chhattisgarh Rajnandgaon 4887.50
19 Chhattisgarh Bilaspur 4875.74
20 Madhya Pradesh Ujjain 4826.53
21 Chhattisgarh Raigarh 4808.37
22 Madhya Pradesh Burhanpur 4791.18
23 Maharashtra Nashik 4729.46
24 Uttar Pradesh Lucknow 4728.28
25 Madhya Pradesh Singrauli 4703.93

કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ઈન્દોર સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. ઇન્દોર અને તેના લોકોએ સ્વચ્છતા પ્રત્યે અનુકરણીય સમર્પણ બતાવ્યું છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ, શહેરના લોકો, રાજકીય નેતૃત્વ અને મહાનગર પાલિકાને આ અદભૂત પ્રદર્શન બદલ અભિનંદન.

જ્યારે, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યુકે, ગુજરાતનું ઔદ્યોગિક શહેર સૂરત, ભારતનું બીજું સૌથી સ્વચ્છ શહેર છે અને નવી મુંબઈ ભારતનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર છે. જોકે, હરદીપ પુરીએ સૂરત માટે CM વિજય રૂપાણીનાં વખાણ કર્યા હતા, પરંતુ નવી મુંબઈની સફળતા માટે CM ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.

તો કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સુરત દેશભરમાં બીજા ક્રમે આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ અને સ્વચ્છતા અંગે હાથ ધરાયેલી કામગીરી આખરે રંગ લાવી છે. ગત વર્ષે સુરત 14માં ક્રમે હતું. પરંતુ હવે તે 14મા ક્રમેથી સીધું જ બીજા નંબર પર પહોંચ્યું છે. દેશના અન્ય તમામ શહેરોને પાછળ રાખી સુરત શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમ હાંસલ કરી ગૌરવ અપાવ્યું છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ પાંચમા ક્રમે, રાજકોટ છઠ્ઠા ક્રમે અને વડોદરા દસમા ક્રમે આવ્યું છે.
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!