Type Here to Get Search Results !

19 મે થી આટલી દુકાનો 100% ખુલશે ! જાણો કઈ કઈ દુકાનો ખુલશે??

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8થી સાંજના 4 સુધી વેપાર ધંધામાં છૂટ

કોરોના મહામારીનો વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) હથિયાર હેઠા મૂકી દીધા છે. WHO ના આરોગ્ય એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇક રાઇન ને આશંકા છે  છે કે દુનિયા માંથી કોરોના કયારે પણ ના જાય એવું બની શકે. તેમણે કહ્યું કે જેમ  HIV કેટલાક દેશો માં મહામારી બની રહી એમ Corona પણ અમુક દેશો માં મહામારી બની ને રહી જાશે.




WHO ના મુખ્ય વૈજ્ઞાનિક કહ્યું કે Corona ની દવા શોધ થતા 4-5 વર્ષ પણ લાગી શકે છે. જેથી અમારું એવું માનવું છે લોકો એ હવે corona સાથે જીવવા ની ટેવ પાડવી પડશે

જેમ જેમ કોરોના નો સમય વીતતો જાય છે તેમ તેમ લોકો ના ધંધા રોજગાર ઉપર અસર થઈ રહી છે.

પતિ-પત્નીના સંબંધો ક્યારેય નહીં બગડે, જો તમે આ બાબતોમાં રાખશો ધ્યાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં ઓડ ઈવન નંબરને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.  સમગ્ર રાજયમાં રેસ્ટોરન્ટ  માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે.

સરકારે આ કારણે રદ કર્યા 3 કરોડ રાશન કાર્ડ, તમારું તો નથી થયું ને?

અમદાવાદ અને સુરત સિવાય બધા જ શહેરોમાં ઓટો રિક્ષા શરુ થશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર જ બેસી શકશે. આ સાથે જ રાજ્યમાં ફરીથી એસટી બસ દોડતી થશે. અમદાવાદમાં બસોની આવવાની મંજૂરી નહી આપવામાં આવે.

કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની  મજૂરી આપવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખુલશે.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી છે. હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે ચાલુ કરવામાં આવશે.                 

જાણો શું ચાલું રહેશે અને શું બંધ?


સેવા અને વિગતોનોન કન્ટેનમેન્ટ ઝોનકન્ટેનમેન્ટ ઝોન
રેલ અને હવાઈ યાત્રા, રાજ્યો વચ્ચે સડક યાત્રાNONO
સ્કૂલ, કોલેજો, ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાNONO
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વેપાર, દુકાનો (ઓડ ઈવન પ્રમાણે)YESNO (પૂર્વ વિસ્તાર)
50-50 ટકા દુકાનો એક-એક દિવસે ખુલશે (પ થી વધારે ભેગાં નહીં)YESNO
શાકભાજી, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓ (સવારે 8થી 3)YESYES
પાન-મસાલા, હેર સલૂન, બ્યુટીપાર્લરYESNO
જીમ, સ્વિમિંગ પૂલ, ક્લબ, બગીચા, મનોરંજન પાર્ક વગેરેNONO
મોલ અને મોલની દુકાનો, સિનેમા, મલ્ટિપ્લેક્સNONO
સ્ટ્રીટ વેન્ડર્સ (શાકભાજી ફેરિયા સિવાય)NONO
ધાર્મિક સ્થળો અને ધાર્મિક પ્રવૃત્તિઓNONO
સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે ઉદ્યોગોYESNO
ST બસ સેવા (અમદાવાદ સિવાય)YESNO
AMTS અને અન્ય શહેરની સિટી બસ, ખાનગી બસNONO
સાંજે 7 થી સવારે 7 વચ્ચે જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવુંNONO
દવાખાના / OPDYESYES
સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા (2+1), ટેક્સીYESNO
અમદાવાદ અને સુરતમાં ઓટો રિક્ષાNONO
કેબ, ટેક્સી (1+2)YESNO
પ્રાઈવેટ કાર (2+1), ટુ વ્હીલર (એક સવારી)YESNO
ખાનગી ઓફિસ (33% સ્ટાફ)YESNO
રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરી (હેલ્થ કાર્ડ સાથે)YESNO
માલસામાનની હેરફેર માટેની ટ્રકોYESYES
લગ્નમાં 50 લોકો અને મરણમાં 20YESYES
હીરાના કારખાના, લૂમ્સના કારખાના 50 ટકાના સ્ટાફYESNO
પબ્લિક લાયબ્રેરી (60 ટકા કેપીસિટી)YESNO
સિટી વિસ્તારની બહાર ઢાબાYESNO
10 વર્ષથી ઓછી, 65 વર્ષથી વધુની ઉમરની વ્યક્તિ અને ગર્ભવતી મહિલાનું બહાર નીકળવુંNONO
ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો, મનરેગા, ફૂડ પ્રોસેસિંગ, ઇંટ ઉત્પાદનYESNO
રિપેરિંગ શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનYESNO

Official Notification :- Click Here

શું તમારે પૈસા ની જરૂર છે ? જાણો સંપૂર્ણ માહિતી :- Click here





Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!