નવી શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થી નવા પુસ્તક મળવાનું ઉલ્લાસ અનુભવી રહ્યા છે, પરંતુ સવાલ તો એ છે કે, શું તે પુસ્તકનો અભ્યાસ પૂરતો છે? શું તેને સાચા માર્ગદર્શનની જરૂર નથી? ભવિષ્યના પરિણામો માટે સચોટ તૈયારી કરવી હોય તો માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી, પરંતુ ગુણવત્તાયુક્ત સોલ્યુશન પણ જરૂરી છે. દરેક વિષયના મહત્વપૂર્ણ પ્રશ્નોના સાચા જવાબો,
સરળ ભાષામાં સમજાવટ અને પરીક્ષા માટે ઉપયોગી ટિપ્સ – આ બધું એક જ જગ્યાએ જો મળી જાય તો? 2025-26 માટે GSEB દ્વારા નવા અભ્યાસક્રમ અનુસાર GCERT સ્વીકૃત પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ તેનું સાચું સોલ્યુશન ક્યાંથી મળશે? અનેક વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો હાલ ઓનલાઈન શોધી રહ્યા છે પણ તેમનો મોટો સમય બેકાર જાય છે. આ બ્લોગપોસ્ટ ખાસ તમારા માટે છે – ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયના ગુજરાતી માધ્યમમાં સચોટ, સરળ અને મફત PDF સોલ્યુશન અહીંથી ડાઉનલોડ કરો.
ધોરણ મુજબ GSEB પાઠ્યપુસ્તક સોલ્યુશન PDF
- ધોરણ 1 થી 4 – પ્રાથમિક પાટગતિ માટે ખાસ તૈયાર કરાયેલ સરળ ભાષાનું માર્ગદર્શન
- ધોરણ 5 થી 8 – દરેક વિષયના અધ્યાયવાર સોલ્યુશન સરળ સમજૂતી સાથે
- ધોરણ 9 થી 10 – મહત્વપૂર્ણ પ્રશ્નો, MCQs અને વિગતવાર ઉત્તર સાથે
- ધોરણ 11 અને 12 – વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમ માટે વિષયવાર સોલ્યુશન
કયા માધ્યમમાં ઉપલબ્ધ છે?
GSEB Textbook Solutions 2025-26 નીચેના માધ્યમોમાં ઉપલબ્ધ છે:
- ગુજરાતી માધ્યમ
- અંગ્રેજી માધ્યમ
- હિન્દી માધ્યમ
વિષયવાર ઉપલબ્ધ સોલ્યુશન
- ગણિત
- વિજ્ઞાન
- સામાજિક વિજ્ઞાન
- ગુજરાતી / અંગ્રેજી / હિન્દી
- અર્થશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન
PDF કેવી રીતે ડાઉનલોડ કરશો?
- આ લેખની નીચે આપેલી લિંક પર ક્લિક કરો
- GSEB BOOKs : Official Website
- NCERT Books : Official Website
- તમારું ધોરણ અને વિષય પસંદ કરો
- ‘Download PDF’ બટન પર ક્લિક કરો
ધોરણ 1 થી 12 ના બધા માધ્યમના પાઠ્યપુસ્તક pdf ડાઉનલોડ
ધોરણ 9 થી 12 ના બધા માધ્યમના પાઠ્યપુસ્તકો PDF માં ડાઉનલોડ કરો, આજે અમે તમારા માટે એક સારા સમાચાર લાવ્યા છીએ, જે આ મુશ્કેલ પરિસ્થિતિમાં વિદ્યાર્થીના માતાપિતાને રાહત આપશે. હવે તમારે બાળકો માટે પાઠ્યપુસ્તકો ખરીદવાની જરૂર રહેશે નહીં. અમે તમારા બાળકોને ગુજરાતી, અંગ્રેજી અને અન્ય માધ્યમોના બધા પુસ્તકોની મફત PDF ફાઇલો પ્રદાન કરીશું. તમે નીચે આપેલા 8-12 ના પુસ્તકના નંબર પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ 1 થી 12 માટે PDF ડાઉનલોડ કરો : Shala Mitra App
GSEB ધોરણ 8-12 ના પાઠ્યપુસ્તક pdf અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.
GSEB ધોરણ 8-12 ના નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો, પ્રશ્નપત્રો અને અભ્યાસ
સામગ્રી ટૂંક સમયમાં સત્તાવાર વેબ પોર્ટલ અને gujjusamachar.com પર પ્રકાશિત
કરવામાં આવશે. GSSTB (ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકો બોર્ડ) ધોરણ 8-12
સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ના નવા પાઠ્યપુસ્તકો આ પૃષ્ઠ પર ઉપલબ્ધ છે.
પાઠ્યપુસ્તકો અભ્યાસ માટે સંદર્ભ અભ્યાસ સામગ્રી છે. ગુજરાત બોર્ડ 1 લી ધોરણ
ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના પાઠ્યપુસ્તકો ઓનલાઇન મોડમાં ડાઉનલોડ
કરવામાં આવે છે. નીચે અમે GSEB બોર્ડ ધોરણ 8-12 પાઠ્યપુસ્તક 2021 PDF વિશે
વધારાની માહિતી આપી છે.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs)
- 1. શું GSEB ધોરણ 1 થી 12 માટેના તમામ પાઠ્યપુસ્તક PDF ફોર્મેટમાં ઉપલબ્ધ છે?
- 2. શું આ પાઠ્યપુસ્તક માત્ર ગુજરાતી માધ્યમ માટે છે?
- 3. આ PDF બુક ક્યાંથી ડાઉનલોડ કરી શકાય?
- 4. શું GSEB Textbook Solutions પણ ઉપલબ્ધ છે?
- 5. શું આ પાઠ્યપુસ્તકો નવો અભ્યાસક્રમ અનુસાર છે?
Note :
અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ
આ post તમને કેવી લાગી ? તમારી વધુ માહિતી જોઈતી હોઈ તો Comment કરો