Type Here to Get Search Results !

આ 4 બેંકોએ લોનના વ્યાજદરમાં કર્યો વધારો ! તમારું ખાતું આમા નથી ને ?

હાલ દરેક લોકો ને પોતાની નાની કે મોટી જરૂયાત માટે લોન લીધેલ હોઈ છે અને એના વગર ઘણી મુશ્કેલી ઉભી થાય છે એવા લોકો માટે વધુ મુશ્કેલી ઉભી થશે કારણ કે દેશની આ 4 બેંક પોતના વ્યાજદરમાં વધારો કર્યો છે જેથી આ બેન્કના લોન ના ગ્રાહકોની લોન વધુ મોંઘી બનશે. જાણો તમારી બેન્ક તો આ લિસ્ટમાં નથી ને.

august ma aa bank ma loan thai monghi

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 10 August 2023 નાણાકીય સમીક્ષા બેઠકમાં નીતિગત વ્યાજ દર (Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. જો કે આ પછી પણ ચાર પ્રમુખ બેંકોએ Home loan સહિત અન્ય લોનના interest rates માં વધારો કર્યો છે. તેમાં Bank of Baroda (BOB), Canara બેંક, બેંક ઓફ Maharashtra અને Karur Vysya Bank નો સમાવેશ થાય છે.

આ વાંચો : RBI એ આ 2 બેંકોના લાયસન્સ કર્યા રદ

આ વાંચો : ગદર 2 એ કેટલી કમાણી કરી ? જુઓ આજે કોણ આગળ 

ચારેય બેંકોએ તમામ લોન માટે Marginal Cost Based Lending Rate (MCLR)માં સુધારો કર્યો છે. MCLR એ મૂળભૂત લઘુત્તમ દર છે જેના આધારે બેંકો customers ને Loan આપે છે. BoB એ એક વર્ષનો MCLR સુધારીને 8.70 ટકા કર્યો છે. હાલમાં 8.65 ટકા છે. Canara બેંકે પણ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધીને 8.70 ટકા થઈ ગયો છે. નવા દર 12 ઓગસ્ટથી લાગુ થશે.

Bank of Maharashtra (BoM) એ MCLRમાં 0.10% નો વધુ કર્યો  છે. 1 વર્ષનો MCLR 8.50% થી વધારીને 8.60% થયો છે. નવા સુધાર કરેલ દરો 10 August થી લાગુ થશે. તે જ સમયે, private sector ની Karur Vysya Bank Loan દર 0.15 ટકા વધારીને 7.75% કર્યો છે. સુધારેલા દરો 14 August થી લાગુ થશે.

આ rate વધવાથી શું થશે ?

બેંકોના આ પગલાથી ગ્રાહકો પર માર ગ્રાહકો ને પડશે. home loan, personal loan, car loan વગેરેની EMI માં વધારો થશે કારણ કે આ તમામની સીધી અસર MCLR પર પડે છે. જો બેંક ગ્રાહકને લોન આપે છે, તો તે MCLR દર પર વ્યાજ વસૂલે છે. જો આમાં કોઈ ફેરફાર થાય છે તો લોનની કિંમત એટલે કે વ્યાજ દર પર પણ અસર પડે છે.

આ બેંકોએ પહેલેથી જ વધારો કર્યો છે: 

અગાઉ HDFC, ICICI, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ MCLR વધાર્યો હતો. તેમના દર 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!